________________
ગાયા ૪૩-૪૪ ૧૮ ભિક્ષુપ્રતિમા–પ’ચાશકઃ ૩૫૭ :
પરમાથ રહિત છે એમ (૨૪મી ગાથામાં) જે કહ્યુ` હતુ` તેનુ સમાષાન કર્યું. (૪૨)
'
પ્રતિમાકલ્પ પરમાર્થ રહિત છે એ દૂષણનું મતાંતરથી સમાધાન :अण्णे भणति एसो, विहियाणुट्ठाणमागमे भणिओ । पडिमाकप्पो सिडो, दुक्करकरणेण विष्णेओ ॥ ४३ ॥
બીજા આચાર્યો કહે છે કે-આ પ્રતિમાકલ્પ સ્થવિર કલ્પની અપેક્ષાએ દુષ્કર કરવાના હેતુથી આગમમાં કહ્યો છે. આગમમાં કહ્યો હોવાથી તે વિહિતાનુષ્ઠાન-ઉચિત ક્રિયારૂપ છે, ઉચિત ક્રિયારૂપ હાવાથી શ્રેષ્ઠ છે. (૪૩)
અન્ય આચાર્યોના આ સમાધાનથી સતાષ નહિ પામેલા ગ્રંથકાર આ વિશે સ્પષ્ટીકરણ કરે છેઃविहियाणुट्टापि य, सदागमा एस जुजई एवं 1 जम्हा ण जुत्तिवाहियविसओऽवि सदागमो होइ ॥ ४४ ॥
પ્રતિમાપ ઉચિત કૃત્ય હાવા છતાં અમે ૨૬ મી વગેરે ગાથાઓમાં કહ્યું તે યુક્તિ પ્રમાણે સદાગમથી સંગત થાય છે. ( કાઈ પણ વિષય આગમમાં કહ્યો હોય, પણ યુક્તિથી બાધિત હાય તા સરંગત ન થાય, આગમમાં કહ્યો હાય અને યુક્તિથી અબાધિત હોય તા સંગત થાય એમ
* સદાગમ, આપ્તવચન, આપ્તાપદેશ, સુંદર સિદ્ધાંત, જિનવચન, જિનાગમ વગેરે શબ્દો એકાક છે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org