________________
: ૩૫૬ :
૧૮ મિશુપતિમા-પંચાશક ગાથા ૪૨
ચારિત્રની શુતિ વિશેષથી) પડતું નથી, બલકે વધે છે. ભાવ ન પડે તે કાયા પડવા છતાં કોઈ પણ જાતનું દૂષણ લાગતું નથી. (૪૦) - કુલિઇ, કુલિખતર, કૂલિષ્ઠતમ એમ વિચિત્ર પ્રકારના જ્ઞાનાવરણીયાદિ કર્મોના અનુબંધના નાશને અને સર્વથા નાશનો ઉપાય પણ સ્થવિરકલ૫, પ્રતિમાક૫ ઈત્યાદિ વિચિત્ર જ હેય. અને તે ઉપાય કાયપીડાને સહન કરવારૂપ પ્રતિમાકલ્પાદિના સેવનથી જ થાય. આથી કાયપીડા સુસંગત છે. (૪૧)
પ્રતિમાકલ્પથી વિચિત્ર કર્મોને ક્ષય થાય છે એ કેવી રીતે જાણ્યું? એ પ્રશ્નનું સમાધાન :इहरा उ गाभिहाणं, जुजइ सुत्तमि हंदि एयस्स । एयंमि अवसरंमी, एसा खलु तंतजुत्तित्ति ॥ ४२ ॥
જે પ્રતિમાક૯૫ વિના જ વિચિત્ર કર્મોનો ક્ષય થત હોય તે સત્રમાં સ્થવિર કલપનાં સઘળાં કર્તવ્ય પૂર્ણ થઈ જાય ત્યારે પ્રતિમાકલ્પના સ્વીકારનું કથન અસંગત બને. આ શાસ્ત્રીય યુક્તિ છે. અર્થાત્ અનંતરક્ત શાસ્ત્રીય યુક્તિથી પ્રતિમાક૫ની નિષતાને નિર્ણય થાય છે.
સ્થવિરકલ્પનાં સઘળાં અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યારે પ્રતિમા ક૯૫ સ્વીકારવાનું આપ્ટેએ કહ્યું હોવાથી પ્રતિમાકલ્પ કર્મ સૂચનું કારણ છે એમ જાણી શકાય છે. આથી પ્રતિમાકલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org