________________
ગાથા ૩૯થી૪૧ ૧૮ ભિક્ષુપ્રતિમા-પ‘ચાશક: ૩૫૫ ૩
પૂર્વે ૨૧મી ગાથામાં “ ગચ્છમાંથી નીકળવું વગેરે લાભકારી નથી.” ઇત્યાદિ જે રૂણા કહ્યાં હતાં તે બધાનુ આ પ્રમાણે સમાધાન કર્યુ. હવે ૨૩મી ગાથામાં “હેલ* ભાજન કરવુ પણ લાભકારી નથી. કારણ કે તેનાથી ધર્મસાધન શરીરને પીડા થાય છે. ધમ સાધન શરીરને પીડા થાય એ ચેાગ્ય નથી.” એમ જે કહ્યું હતું, તેનુ' સમાધાન કરે છેઃ
एशो अईव णेया, सुसिलिट्ठा धम्मकायपीडावि । आंताइणो सकामा, तह तस्स अदीणचित्तस्स ॥ ३९ ॥
न. हु पडड़ तस्स भावो, संजमठाणा उ अविय वड्डेह । ળ ય સાચવાયલોને દુ, સયમાને હોર્ તોત્તેશિ ॥ ૪૦ il चित्ताणं कम्माणं, चित्तो चिय होइ खवणुवाओऽवि । अणुबंधछेयणाई, सो उण एवंति णायव्वो ॥ ४१ ॥
અન્ય અવસ્થા જનક અશુભકમના ક્ષય પ્રતિમાકલ્પથી જ થાય છે. માટે અંત-પ્રાંત લેાજન કરનાર પ્રતિમા ધારીની કાયાની પીડા પણ અત્યંત સંગત છે. કારણ કે તે પીડા સકામ અને માનસિક દીનતાથી રહિત છે. (૩૯)
તે પીડામાં દીનતા નથી તેનું કારણ – કાયપીડા હોવા છતાં પ્રતિમાધારીના ભાવા સયમ સ્થાનથી (=સ્વીકૃત
અંત=વધેલું. પ્રાંત=તાળું નહિ, ઘણા વખત થઈ ગયા હેાય તેવું કે રાત વીતી ગયેલું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org