SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ : ૧૮ ભિક્ષુપ્રતિમા-પ‘ચાશક જેમલતા રાગવાળા રાજાને સર્પદંશ વગેરે અન્ય અવસ્થા થાય છે તેમ, સાધુને પ્રત્રજ્યામાં પ્રતિમાકલ્પ રૂપ વિશિષ્ટ ચિકિત્સાથી ખપી શકે તેવા અશુભકમથી અન્ય અવસ્થા ડાય. આ વિષય અરામર જાણવા. (૩૭) સાધુની અન્ય અવસ્થાનું કે અન્ય અવસ્થાજનક કર્મીનું સ્વરૂપ તથા તે અને પ્રતિમાક૫થી જ દૂર કરી શકાય છે તે જણાવે છે :अहिगय सुंदर भावस्स विग्घजणगंति संकिलिट्ठ च । તદ્દ વેવ તું વિજ્ઞ, હ્તો શિવ નમ ળ્યું || ૨૮ || ગાથા ૩૮ અન્ય અવસ્થા કે તેના જનક ક્રમ સામાન્ય (=સ્થવિર કપરૂ૫) પ્રત્રજ્યામાં વ્યાઘાત કરનાર છે અને એથી જ અશુભ છે. આ અન્ય અવસ્થા કે તેના જનક ક્રમ સામાન્ય પ્રત્રજ્યામાં વ્યાઘાત કરનારા ડાવાના કારણે અશુભ હાવાથી પ્રતિમાકલ્પના સ્વીકારથી જ દૂર કરી શકાય છે. પ્રશ્ન :-પ્રત્રજ્યાનું પાલન કરતા સાધુને અન્ય અવસ્થા કે તેના જનક કલિષ્ટ કમ હાય છે, અને તે પ્રતિમાપથી જ દૂર કરી શકાય છે એ કેવી રીતે જાણી શકાય ? ઉત્તર :-આપ્તે કહેલા પ્રતિમાપથી જ એ (=અન્ય અવસ્થા કે તેના જનક ક્રમ છે અને તે 'ને પ્રતિમા કલ્પથી જ દૂર કરી શકાય છે એ) જાણી શકાય છે. કારણુ કે આપ્તા નિરથ ક કંઈ ન કહે, આશ્તા નિરથ ક કહે તા તેમના આક્ષપણામાં (=વિશ્વસનીયપણામાં) ખામી આવે. (૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy