SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૬-૩૭ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૫૩ : કપને સ્વીકાર કર્યા પછી દીક્ષા ન આપી શકાય. તેથી કપનો સ્વીકાર કરતી વખતે કોઈ દીક્ષા લેવા આવેલા હોય તે કલપસ્વીકારને મૂકીને (=અપસ્વીકાર સર્વથા ન કરે કે મેડ કરે) પણ દીક્ષા આપે. કારણ કે કલ્પવીકારથી દીક્ષાદાન અધિક લાભનું કારણ છે. દીક્ષાદા પરમ ઉપકારક છે (૩૫) દીક્ષાદાન હોય ત્યારે કલ્પસ્વીકારને સ્પષ્ટ નિષેધ:अब्भुजयमेगयरं, पडिवजिउकामु सोऽवि पन्चावे । . गणिगुणसलदिओ खलु, एमेव अलद्धिजुत्तो वि ॥ ३६ ॥ પાદપિપગમન આદિ અયુદત મરણ અને પ્રતિમાકલ્પ આદિ અચુદ્યત વિહાર એ બેમાંથી કોઈ એકને સવીકાર કરવાની ઈચ્છાવાળા પણ ગણીગુણેથી અને સ્વલબ્ધિથી યુક્ત સાધુ કપાદિના સ્વીકાર વખતે દીક્ષા લેવા આવેલા ચોગ્ય જીવને દીક્ષા આપે. જે લબ્ધિથી યુક્ત ન હોય તે પણ જે લબ્ધિવાળા આચાર્યની નિશ્રાવાળો હોય તે અવ શ્વ દીક્ષા આપે. (૩૨) ૨૯ મી ગાથામાં કર્મવ્યાધિની પ્રવજ્યારૂપ ચિકિત્સાને ભાવથી સ્ત્રીકાર કરનાર સાધુની અન્ય અવસ્થાને (=રોગને) નિર્દેશ કર્યો છે. તે કયા કારણથી થાય છે તે જણાવે છે - तं चावत्थंतरमिह, जायइ तह संकिलिट्ठकम्माओ । पत्थुयनिवाहिदट्ठाइ जह तहा सम्ममवसेयं ॥ ३७ ॥ + અહીં લબ્ધિ એટલે જેને દીક્ષા આપવાની છે તેને સયમનાં ઉપકરણે પૂરાં પાડવાં, સંયમનું પાલન કરાવવું વગેરેની શક્તિ રૂપ લબ્ધિ વિવક્ષિત છે. ૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy