________________
૧ ૩૫૨ :
૧૮ ભિક્ષુ પ્રતિમા–પંચાશક ગાથા ૭૫
છે. આથી પ્રતિમાક૯પ સરકારનારે તે અંતરાયને પણ ત્યાગ કર જોઈએ [ આથી ગચ્છમાં વૈયાવચ્ચ કરનાર હોય ઈત્યાદિ કારણોથી ગ૭ બાધા રહિત હોય તો જ પ્રતિમા ક૯૫ સ્વીકારે એમ શાસ્ત્રવિધાન છે. ] (૩૩)
આથી ગચ્છના સાધુઓ સૂત્રાર્થદાન, ગ્લાનાદિ વિયાવચ્ચ વગેરે ક્રિયા કરવાને સમર્થ હોય તે પ્રતિમાક૯૫ સ્વીકારનારે ગચ્છની ઉપેક્ષા કરી નથી. હા, ગ૭માં કઈ વિશેષ લાભ થાય તેવું કાર્ય હાય (અને તે કાર્ય તેનાથી જ થઈ શકે તેમ હોય) તે તે કાર્ય કર્યા વિના પ્રતિમાને સ્વીકાર કરે તે તે ગ૭ની ઉપેક્ષા કરે છે, તે સિવાય નહિ. આમ ક૯૫ સ્વીકારવામાં ગચ્છની ઉપેક્ષા ન થતી હોવાથી પ્રતિમાને કલ્પ ગુરુલાઘવની વિચારણાથી યુક્ત જ છે. (૩૪)
પ્રવજ્યા લેનાર કેઈ ન હોય તે” એ મુદ્દાનું સમર્થન - परमो दिक्खुवयारो, जम्हा कप्पोचियाणवि णिसेहो। सइ एयंमि उ भणिओ, पयडो चिय पुव्वसूरीहिं ॥ ३५ ॥
દિક્ષા મોક્ષસુખનું કારણ હોવાથી ભવ્યજીવને દીક્ષા આપીને ઉપકાર કરે એ બીજા ઉપકારની અપેક્ષાએ પ્રધાન ઉપકાર છે. કારણ કે શ્રી ભદ્રબાહસ્વામી વગેરે પૂર્વચાર્યોએ (નિશીથ ભાવે ગા. ૨૪૧૫ વગેરેમાં) સંઘયણ, ત આદિ રૂપ સંપત્તિથી યુક્ત હોવાથી પ્રતિમાકપને સ્વીકાર કરવાને યોગ્ય સાધુઓને પણ જે દીક્ષાને ઉપકાર થતો હોય તે પ્રતિમાકલપની સ્પષ્ટ ના કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org