________________
ગાથા ૩૩-૩૪ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૫૧ :
-
-
લાભ થતું હોય તે જ વિચારણા વાસ્તવિક ગુરુલાઘવની વિચારણા છે. આવી વિચારણા પ્રતિમાકલ્પમાં છે. માટે તે ગુરુલાઘવની વિચારણાથી રહિત નથી. (૩૨)
૩૦મી ગાથામાં ગરછમાં સ્વાર્થની વૃદ્ધિ થતી હોય, ગછ બાધા રહિત હેય, અને પ્રવજ્યા લેનાર કેઈ ન હોય તે પ્રતિમાક૫ સ્વીકારે એમ ત્રણ મુદ્દા કહ્યા હતા. તેમાં પહેલા મુદાનું સમર્થન ૩૧-૩૨ એ બે ગાથામાં કર્યું. હવે ૩૩-૩૪ એ બે ગાથામાં “ગ૭ બાધા રહિત હોય તે જ” એ બીજા મુદ્દાનું સમર્થન કરે છે - वेयावच्चुचियाणं, करणणिसेहेणमंतरायंति । तंपि हु परिहरियव्वं, अइसुहुमो होउ एसोत्ति ॥ ३३ ॥ ता तीए किरियाए, जोग्गयं उवगयाण णो गच्छे । हंदि उवेक्खा णेया, अहिगयरगुणे असंतमि ॥ ३४ ॥
- પ્રતિમાકલ્પ સ્વીકારનારા સાધુઓ વૈયાવચ્ચ કરતા નથી. આથી વૈયાવચ્ચ કરવામાં સમર્થ સાધુ પ્રતિમાકપ સ્વીકારે તે ગચ્છમાં રહેલા વિયાવરચને યોગ્ય બાલ, એલાન આદિને વિયાવચ્ચને અંતરાય થાય. પ્રતિમાક૯૫ અતિસુંદર થાય એ માટે પ્રતિમાક૯૫ સ્વીકારનારે અતિસહમ દોષને પણ ત્યાગ કર જોઈએ. વિયાવચ્ચને અંતરાયરૂપ દોષ માનસિષ રહિત હોવાથી (=વૈયાવચ્ચ કરવાની ભાવનાથી સહિત હોવાથી કેવળ કાયિક દેષ હેવાથી ) અતિસૂક્ષમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org