________________
: ૩૫૦ : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૩૦થી૩૨
હાય, દીક્ષા લેનાર કોઈ ન હોય ત્યારે જ પ્રતિમાકલપને સ્વીકાર કરે છે. અન્યથા (= ગચ્છમાં સ્વાઈની વૃતિ, (૨) ગ૭ બાધારહિત (૩) દીક્ષા લેનારને અભાવ આ ત્રણ મુદ્દા ન હોય તે) પૂર્વોક્ત સંહનન, ધૃતિ વગેરે બધી રીતે ચગ્યતા હોવા છતાં પ્રતિમાક૫ને સ્વીકાર ન કરે. આથી આ કલ્પ શુરુલાઘવની વિચારણાથી રહિત નથી. (૩૦)
ગચ્છમાં કૃતવૃદ્ધિ ન થતી હોય (અથવા પ્રતિમાક૯૫ સ્વીકારનાર કંઈક ન્યૂન દશ પૂર્વથી અધિક ભણી શકે તેમ હાય) છતાં પ્રતિમાક૯૫ને સ્વીકાર કરવામાં આવે તે શ્રતગૌરવ ન થાય. પણ તેમ છે નહિ. આથી શ્રતગૌરવ છે. મૃતગૌરવ છે એમાં બીજી પણ યુક્તિ છે કે-સંપૂર્ણ દશ પૂર્વધરને પ્રતિમાક૯પને નિષેધ કર્યો છે. જે મૃતગૌરવ ન હોય તો દશપૂર્વધરને તેને નિષેધ ન કરે. દશપૂર્વધર શ્રતપ્રદાન આદિમાં સમર્થ હોવાથી પ્રવચનને ઉપકારી હોવાથી તેને પ્રતિમાક૯પને નિષેધ છે. આથી પૂર્વપક્ષની દષ્ટિએ ગુરુલાઘવની વિચારણાથી રહિત પ્રતિમા–કપમાં દશપૂર્વધરને પ્રતિમાક૯પને નિષેધ સુયુક્તિયુક્ત છે. આથી પ્રતિમાકલ્પ ગુરુલાઘવની વિચારણાથી રહિત નથી. (૩૧) - જે વિચારણામાં અ૫ લાભ જતો કરીને ઘણો લાભ થતું હોય તે ગુરુલાઘવની વિચારણા ન્યાયસંગત છે. અર્થાત્ જે વિચારણામાં અલ્પ લાભ જતો કરીને ઘણે
ગૌરવ શબ્દના માન, વૃદ્ધિ વગેરે અનેક અર્થો છે. અહીં પ્રકરણાનુસાર ૩૩ મી ગાથાની અવતરણિકાના આધારે વૃદ્ધિ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org