SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૦થી૩૨ ૧૮ ભિક્ષુપ્રતિમા-૫ ચાશક : ૩૪૯ : તેવી રીતે ભૂતાદિરાગની ચિકિત્સા સમાન ક્રમ રાગની પ્રત્રજ્યા રૂપ ચિકિત્સાના ભાવથી સ્વીકાર કરનાર અને સદા તેને જ સ્થવિર ૪૯૫ની અવસ્થાને ઉચિત રીતે કરતા સાધુની મંત્રથી ભૂતાદિ રાગને દૂર કરવા સમાન સ્થવિકલ્પની ક્રિયાથી અસાધ્યુ, સપશાદિ સમાન છેઃ-દાહ વગેરે વિશેષ ચિકિત્સા તુલ્ય પ્રતિમાકલ્પથી જ દૂર થાય તેવી, સર્પદંશાદિ સમાન તીવ્રતર ક્રવિપાકરૂપ અન્ય અવસ્થા (=રાગ) જાણવી. (૨૯) ' પ્રતિમાકલ્પ ગુરુલાઘવના વિચારથી યુક્ત છે એ વિષયમાં બીજી યુક્તિ :तह सुत्तवुढिभावे, गच्छे सुत्थंमि दिक्खभावे य । पडिवज्जइ एयं खलु, ण अण्णा कप्पमवि एवं ॥ ३० ॥ इहरा ण सुत्तगुरुया, तयभावे ण दसपृच्विप डिसेहो । एत्थं सुजुत्तिजुत्तो, गुरुलाघवचितबज्झमि ॥ ३१ ॥ अप्पपरिचाएणं, बहुतरगुणसाहणं जहि होइ । सा गुरुलाघव चिंता, जम्हा णाओववण्णत्ति ॥ ३२ ॥ તથા ગચ્છમાં મહુશ્રુત સાધુ હાવાથી સૂત્રની વૃદ્ધિ થતી હાય ( અથવા પ્રતિમાકલ્પ સ્વીકારનારને કંઈક ન્યૂન વંશપૂર્વથી અધિક શ્રુત ભણાવવાની શક્તિન હોય ), ગચ્છમાં ખાલ, વૃદ્ધ, ગ્લાન વગેરે ન હેાવાથી ગચ્છ ખાષા રહિત હોય, અથવા ખાલ વગેરેની સેવા કરનાર હાય અને આચાય આદિ ગચ્છપાલનમાં તત્પર હોય, એથી ગચ્છ ખાધારહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy