________________
: ૩૪૮ : ૧૮ ભિક્ષુપ્રતિમા-પચાશક
જેમ રાજાના હાથમાં વાયુથી થયેલા સૂતા નામના રાગને મત્રથી દૂર કરવાના ચાગ્ય પ્રયત્ન થઈ રહ્યો હાય તે દરમિયાન રાજાને તુરત મારી નાખનાર સર્પદંશ, વિસૂ ચિકા વગેરે અન્ય અવસ્થા (=રાગ) થાય અને તે લૂતા રાગની ક્રિયાથી દૂર થઈ શકે તેમ ન હાય તા વૈદ્યો તેનાથી થતા અનથને દૂર કરવામાં સમથ એવી સપશ વગેરેના સ્થાનમાં છેદ, શેક વગેરે ચિકિત્સા કરે છે, અને ચાલી રહેલી લતા રાગને મંત્રથી દૂર કરવાની ક્રિયા અધ કરે છે. (૨૭) કારણ કે તેમ કરવાથી જ ( =લૂતા રોગની ક્રિયાને છેડીને સપશાદિની છેદાદિ ક્રિયા કરવાથી જ) રાજાનું કલ્યાણુ= આરાગ્ય થાય. અન્યથા સર્પદંશ (આદિ)થી રાજાનું મૃત્યુ થવાથી કલ્યાણુ ન થાય.
પ્રશ્ન ઃ થઈ રહેલી કૃતારાગની ક્રિયાથી લાભ ક્રમ ન થાય ?
ઉત્તર ઃ- ( સા..... ) આ લાકમાં સર્વત્ર (=સર્વ સ્થાને, સČકાળમાં, કે સઘળા પુરુષામાં) અવસ્થાને ઉચિત કાર્ય કલ્યાણુનું કારણ મને છે. આથી સર્પ શ આદિમાં છેદાદિ કરવુ' એ જ કલ્યાણનું કારણ છે, લૂતારાગની ક્રિયા નહિ. (૨૮)
ગાથા ૨૯
.......
ઉક્ત દૃષ્ટાંતની પ્રસ્તુતમાં ઘટના – इय कम्मवाहिकिरियं सह कुणमाणस्स तहा,
Jain Education International
पव्वज्जं भावओ पवण्णस्स । एयमवत्थंतरं णेयं ॥ २९ ॥ તદ્દા, યમવસ્થતાં હોય ૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org