________________
૧૯ તપેિિવધ પચાશક
અઢારમા પચાશકમાં સાધુની પ્રતિમા કહી. તે તપરૂપ છે. આથી હવે તપનું સ્વરૂપ જગુાવવાની ઈચ્છાવાળા ગ્રંથકાર માઁગલ વગેરે જણાવે છે :
>
णमिण वद्धमाणं तवोवहाणं समासओ वोच्छं । सुतमणिएण विद्दिणा, सपरेसिमणुग्गहट्ठाए ॥ १ ॥
શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને સ્વ-પરના ઉપકાર માટે માગમમાં કહ્યા પ્રમાણે સંયમરૂપ કાયાને ટેકારૂપ તપનું સક્ષેપથી વણ્ન કરીશ. (૧)
ખાદ્યુતપના ભેદા
अणसणमृणोयरिया, वित्तीसंखेवणं रसचाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होह ॥ २ ॥
-
બાહ્ય તપના અનશન, ઊણેાદરી, વૃત્તિસક્ષેપ, સત્યાગ, કાયલેશ અને સલીનતા એમ છ ભેદ છે.
અનશન :- અનશન એટલે ભેજન ન કરવું. તેના સાવકથિક અને ઈવર એમ બે ભેદ છે. યાવત્કથિકના પાદ
ગમન, ઇંગિતમજી અને ભક્તપ્રત્યાખ્યાન એમ ત્રણ ભેદ છે. પાદપેાગમનમાં પરિપદ (=હલન-ચલન વગેરે) અને પ્રતિક્રમ (=શરીરસેવા)ને સર્વથા અભાવ હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org