________________
: ૩૦૨ :
૧૭ કલ૫-પંચાશક
ગાથા ૩૦-૩૧
પહેલા- છેલ્લા જિનના સાધુઓમાં ઉપસ્થાપનાથી જ્યેષ્ઠ જાણ, અર્થાત્ જેની વડી દીક્ષા પહેલી થાય તે માટે બને. મધ્ય જિનના સાધુઓમાં જેની દીક્ષા પહેલી થઈ હોય તે મેટો બને. વડી દીક્ષા કે દીક્ષા જેની પહેલી થઈ હોય તે મોટે ગણાય, પણ તેનું ચારિત્ર (છેદાદિ) અતિચાર રહિત હોય છે. જે ચારિત્ર (છેદાદિ) અતિચારવાળું બને તે લડી દીક્ષાથી કે દીક્ષાથી મોટે ન ગણાય. કારણ કે તેની પૂરની વડી દીક્ષા કે દિક્ષા અપ્રમાણ છે, ફરીથી વડી દીક્ષા કે દીક્ષા આપવામાં આવે તે જ પ્રમાણ છે. ઉપસ્થાપના એટલે પાંચ મહાવ્રતનું આરોપણ (૨૯) ઉપસ્થાપનાને ગ્ય જીવનું સ્વરૂપ – पढिए य कहिइ अहिगइ, परिहर उवठावणाइ कप्पोत्ति । छकं तीहि विसुद्धं, सम्मं णवएण भेएण ॥ ३० ॥
(આચારંગસૂત્રનું) શસ્ત્રપરિજ્ઞા અધ્યયન સૂત્રથી અને અર્થથી ભણુને બરાબર સમજી લે ત્યારે મન-વચન-કાયાથી વિશુદ્ધ રીતે ( નિર્દોષ થાય તેમ) છ જવનિકાયને (અથવા છ અવતાને) નવપ્રકારે ભાવથી ત્યાગ કરતે જીવ ઉપસ્થાપનાને યોગ્ય છે. નવા પ્રકાર મન-વચન-કાયાથી કરવું કરાવવું-અમેદવું. (૩૦) બેની સાથે ઉપસ્થાપના કરવામાં નાના-મોટા નિયમ :पितिपुत्तमाइयाणं, समग पत्ताण जेट्ठ पितिपमिई । थेवंतरे विलंबो, पण्णवणाए उवट्ठवणा ॥ ३१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org