________________
૧૭ ક૯૫ પંચાશક સોળમા પંચાશકમાં પ્રાયશ્ચિત્તનું વર્ણન કર્યું. સ્થિત વગેરે કપમાં રહેલા સાધુઓ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે છે અને તેને પૂર્ણ કરે છે. આથી હવે સ્થિત વગેરે ક૯૫નું સ્વરૂપ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે કહે છે :नमिऊण महावीरं, ठियादिकप्पं समासओ वोच्छं । पुरिमेयरमज्झिमजिण विभागतो वयणनीतीए ॥ १ ॥
શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને પહેલા, છેલ્લા અને મધ્ય બાવીશ જિનેને આશ્રયીને સ્થિત અને અસ્થિત કને આચારોને બૃહત્ક૯પ આદિ સૂત્રોના આધારે સક્ષે પથી કહીશ.
અહીં મય જિનના ઉ૯લેખના ઉપલક્ષણથી મહાવિદેહ ક્ષેત્રના જિનને ઉલ્લેખ પણ સમજી લે. કારણ કે ગ્રંથકાર ભગવંત ૪૦ મી ગાથામાં પૂર્વ વિનિr=“બાવીશ જિનના સાધુઓના આચારે પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રના જિનના સાધુઓના આચારો હોય છે” એમ કહેશે. (૧) રિતક૫નું સ્વરૂપ અને તેને શબ્દાર્થ – दसदोहओ उ कप्पो, एस उ पुरिमेयराण ठियकप्पो । सययासेवणभावा, ठियकप्पो णिच्चमजाया ॥ २ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org