SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયા ૫૦ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પોંચાશક છે. અર્થાત્ જે દોષનું પ્રાયશ્ચિત્ત સ્વીકારે તે દોષને જે જીવ ફરી ન સેવે તેનું પ્રાયશ્ચિત્ત શુદ્ધ છે=સારી રીતે કરેલું છે એમ જાણી શકાય છે. શુદ્ધ પ્રાયશ્ચિત્તવાળા જીવ પણ જેનું પ્રાયશ્ચિત્ત કર્યું છે. એ દોષ ( સચાગાદિવશાત્) સેવે એવું અને માટે અહીં ‘પ્રાયઃ ' કહ્યુ છે. અહી... ખીજા આચાર્યોને પ્રાયઃ એ વિશેષણ ઈષ્ટ ન હાવાથી તેઓ જેનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું હોય તે દોષ જતા રહે અને ફરી ન કરે તેા જ શુદ્ધ પ્રાયશ્ચિત્ત છે એમ કહે છે. છે ત બીજાએ મળે ખિચમં મુિદ્રપ વિંતિ એ પટ્ટાને અથ આ પ્રમાણે કરે છે :- કેટલાક આચાર્યાં (જે દોષનું સેવન કર્યુ” હોય તે) દોષની વિશુદ્ધિ માટે સ`સારપ ત તે દોષ નહિ કરવાના નિયમને શુદ્ધ પ્રાયશ્ચિત્ત કહે છે. કારણુ કે ( નિયમ કરવાથી ) તે દેષનું ફી કયારે ય સેવન થતું નથી. (૪૯) : ૨૭૭ : ઉક્ત મતાંતર પણ સંગત છે તેનું પ્રતિપાદન :—— णिच्छयणएण संजमट्ठाणापातंमि जुञ्जति इमंपि । तह चैव पयट्टाणं, भवविरहपराण साहूणं ।। ५० ।। || || નિશ્ચયનના મતે, અર્થાત્ પરિણામની દૃષ્ટિએ, ચારિત્રની શુદ્ધિવિશેષરૂપ સંચમસ્થાનથી પતન ન થાય ત્યારે સયમથી પતિત નહિ બનનારા અને સ`સારક્ષય માટે તત્પર સાધુઓને આશ્રયીને અન્ય આચાર્યોના મત પણ ઘટે છે. (૫૦) Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy