________________
: ૨૭૬ : ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પ'ચાશક ગાથા ૪૮-૪૯
પણ વિધાન છે. જો પ્રાયશ્ચિત્ત આગમાક્ત અનુષ્ઠાન ન હોય તે। શુદ્ધિરૂપ ઇષ્ટ અર્થનું સાધન જ બને. જે ઈં અનુ સાધક ન હાય તે હિંસાદિની જેમ આગમાક્ત પણ ન હેાય. પ્રાયશ્ચિત્ત ઈષ્ટ અથનું સાધક છે માટે આગમાક્ત છે. (૪૭)
પ્રાયશ્ચિત્ત આગમાક્ત છે એનું સમન ઃ~~
सव्वावि य पव्वज्जा, पायच्छित्तं भवंतरकडाणं । પાવાળું માળે, તા થી નથિ ઢોરોત્તિ || ૪૮ ||
પ્રાયશ્ચિત્ત જ શું કામ ? સ ́પૂર્ણ જ દીક્ષા ભવાંતરમાં કરેલાં પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત છે=શુદ્ધિનું કારણ છે. આથી પ્રત્રયારૂપ પ્રાયશ્ચિત્ત આગમાક્ત હોવાથી (પ્રત્રજ્યાના એક દેશ રૂપ પ્રસ્તુત) પ્રાયશ્ચિત્તને આગમાક્ત માનવામાં ફાઈ ઢાષ નથી. (૪૮)
સારી રીતે કરેલા પ્રાયશ્ચિત્તનું લક્ષણ :—
चिण्णस्स णवरि लिंगं, इमस्स पाएणमकरणया तस्स । दोसस्स तहा अण्णे, नियमं परिसुद्धए विति ॥ ४९ ॥ îl, વિંતિ ॥ ॥
જે દોષનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યુ હોય તે દેષ પ્રાયઃ ફ્રી ન સેવવે એ સારી રીતે (=શુદ્ધ) કરેલા પ્રાયશ્ચિત્તનું લક્ષણ
* આ ગાથાના ટીકામાં બીજો અર્થ પણ કર્યો છે, પણ તેના ૪૬મી ગાથાના અર્થ સાથે સંબધ હાવાથી તે સબધ બતાવવા વિસ્તૃત લખવું પડે તેમ હેાવાથી અને એ અર્થ ગૌણુરૂપ હેાવાથી અહીં લખ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org