SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૬-૪૭ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૭૫ : કર્મના અનુબંધને છેદનાશ અને નિર્દોષ બને છે. આમ અહીં આલેચના સહિત એ વિશેષણની મુખ્યતા છે.] (૪૫) પ્રસ્તુત વિષ્યમાં મતાંતર અને તેનું નિરાકરણ:विहिताणुट्ठाणतं, तस्सवि एवंति ता कहं एयं । पच्छित्तं णणु भण्णति, समयंमि तहा विहाणाओ ॥ ४६ ॥ પ્રશ્ન:- આગમેક્ત અનુષ્ઠાને આલોચનાદિ પ્રાયશ્ચિત્ત સહિત હોય તો કર્મ સત્તાને છેદનારાં બને છે એમ માનવાથી આલેચનાદિ પ્રાયશ્ચિત્ત પણ આગમત અનુષ્ઠાન=કરવા યોગ્ય ક્રિયા બને. આમ બને તે તે પ્રાયશ્ચિત્ત કેમ કહેવાય ? [ અર્થાત્ જેમ ભિક્ષાચર્યાદિ આગમાક્ત અનુષ્ઠાન હોવાથી વિશય (Eશુદ્ધિ કરવા લાયક) છે, વિશોધક (શુદ્ધિ કરનાર) નથી; તેમ પ્રાયશ્ચિત્ત પણ જે આગમક્ત અનુષ્ઠાન બને તે વિશેષ્ય કહેવાય, વિશેધક ન કહેવાય. જે વિશેધક હોય= શુદ્ધિનું કારણ હોય તેને પ્રાયશ્ચિત્ત કહેવાય. પ્રાયશ્ચિત્ત આગાક્ત અનુષ્ઠાન બને તે વિશેધક ન બનવાથી પ્રાયશ્ચિત્ત ન કહેવાય.] ઉત્તર:- શાસ્ત્રમાં આલોચનાદિને પ્રાયશ્ચિત્ત રૂપ=વિશેધક રૂપે કહેલ હોવાથી આલોચનાદિ પ્રાયશ્ચિત્ત કહેવાય. (૪૬) પ્રાયશ્ચિત્ત આગમત છે એની સિદ્ધિ :विहियाणुट्ठाणं चिय, पायच्छित्तं तदण्णहा ण भवे । समये अभिहाणाओ, इत्थपसाहगं णियमा ॥ ४७ ॥ પ્રાયશ્ચિત્ત પણ આગમાક્ત જ અનુષ્ઠાન છે. કારણ કે આગમમાં ભિક્ષાચય આદિ અનુષ્ઠાનની જેમ પ્રાયશ્ચિતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy