________________
: ૨૭૪ ૩ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પ‘ચાશક
આઠ વર્ષ અને જઘન્યથી અ'તર્મુહૂત પ્રમાણુ સ્થિતિમધ થાય છે. (૪૪)
ગાથા ૪૫
ઉપર્યુ ક્ત વિષયની પ્રસ્તુત વિષયમાં યેાજના :– ता एवं चिय एयं, विहियाणुडाणमेत्थ हवइत्ति | कम्मा णुबंध छेयमहं आलोयणादिजुयं ॥ ४५ ॥
સર્વ અવસ્થાઓમાં કમ ખધ છે. કર્મ બંધથી વિરાધના જાણી શકાય છે. (કારણ કે વિરાધના વિના કમ બંધ ન હોય) છદ્મસ્થ વીતરાગને પણ દ્રવ્યથી સૂક્ષ્મ વિરાધના હૈાય છે એ શાસ્ત્રસ'મત છે કારણ કે શાસ્ત્રમાં છદ્મસ્થ વીતરાગને ચારે મનાયેાગ વગેરે હોય છે એમ કહ્યુ છે. આથી વિરાધનાની શુદ્ધિ કરવી જરૂરી હાવાથી આલેચક્રિ પ્રાયશ્ચિત્ત સહિત આગમાક્ત અનુષ્ઠાનેા કર્મના અનુબંધને છંદનારાં અને નિર્દોષ મને છે. ( અર્થાત્ આગમાક્ત અનુષ્ઠાના આલેાચનાદિ પ્રાયશ્ચિત્ત વિના કર્મના અનુબંધને છેદનારાં અને નિર્દોષ અનતાં નથી, કિંતુ આલેાચનાદિ પ્રાયશ્ચિત્ત સહિત હૈાય તા
* છદ્મસ્થ વીતરાગને પણ ચાર મનેયાગ, ચાર વચનયોગ અને ઔદારિક કાયયેાગ એમ નવ યાગ ાય છે. આમાં અસત્ય અને મિશ્ર મનાયેાગ તથા વચનયોગ પણ છે. આથી છદ્મસ્થ વીતરાગથી પણ અજ્ઞાનતાના કારણે અસત્ય કે મિશ્ર વિચારાઈ જવાય કે ખેાલી જવાય એની સ‘ભાવના છે. કાયાથી અતિચારવાળી પ્રવૃત્તિ થાય. આમ છતાં રાગ-દ્વેષ વગેરે દાષા ન હેાવાથી એ બધું દ્રવ્યથી થાય, ભાવથી નહિ. આથી અહીં છદ્મસ્થ વીતરાગને પણ દ્રવ્યથી સૂક્ષ્મ વિરાધના હાય એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org