SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૪ ૧૬ પ્રાયશ્ચિત્તવિધિ-પંચાશક : ૨૭૩ : जे उ पमत्ताणाउट्टियाइ बंधंति तेसि बंधठिती । संवच्छराणि अट्ट उ, उकोसियरा मुहुरंतो ॥ ४४ ॥ (સામાન્યથી સંસારના બધા જ પ્રતિસમય) આયુષ્ય સિવાય સાત કર્મોને બંધ કરે છે. કારણ કે આયુષ્ય એકભવમાં એક જ વાર (અને તેમાં પણ અંતમુહૂત સુધી જ) બંધાય છે. દશમા ગુણસ્થાને રહેલા જીવો મેહ અને આયુષ્ય સિવાય છ કર્મોને બંધ કરે છે. ઉપશાંતમોહ, ક્ષીણમેહ અને સગી કેવલી એ ત્રણ બેઝ સમયની સ્થિતિવાળા એક સાતા વેદનીય કર્મ ને બંધ કરે છે. તેમને યોગનિમિત્તક બંધ હોય છે, કષાયનિમિત્તક નહિ. કારણ કે કષાયોને સર્વથા ઉદય ન હોય. શિશી અવસ્થાને પામેલા જીવોને એક પણ કર્મને બંધ ન હોય. (૪૦થી૪૨) પ્રકૃતિબંધની અપેક્ષાએ સર્વ અવસ્થાઓમાં બંધ કહ્યો. હવે તેને સ્થિતિબંધની અપેક્ષાએ કહે છે - સાતમા ગુણસ્થાને રહેલા અપ્રમત્ત સાધુઓને ઉત્કૃષ્ટથી આઠ મુહૂર્ત અને જઘન્યથી અંતમુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. (૪૩) છઠ્ઠા ગુણસ્થાને રહેલા પ્રમત્ત સાધુઓમાં જે સાધુએ ઈરાદા વિના= ઉત્સાહ વિના પ્રાણાતિપાત આદિ વિરાધનામાં વર્તતા હોય ત્યારે તેઓ જે કમને બંધ કરે છે તેમને ઉત્કૃષ્ટથી આ પહેલા સમયે બંધાય અને બીજા સમયે ઉદયમાં આવે એમ સાતવેદનીયની બે સમયની સ્થિતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy