________________
: २७२ : १६ प्रायश्चित्तविधि-५ याश आया
थी४३
-
ઉપયોગવાળાને પણ સૂક્ષ્મ વિરાધના કેમ હેય તેનું સમાધાન :सवावस्थासु जओ, पायं बंधो भवत्थजीवाणं । भणितो विचित्तमेदो, पुवायरिया तथा चाहू ॥ ३९ ॥
(उपयोगाणा. पण सूक्ष्म विराधना होय छे.) કારણ કે આગમમાં સંસારમાં રહેલા જીને સરાગ અવસ્થા, વીતરાગ અવસ્થા વગેરે પ્રાયઃ સઘળી અવસ્થાઓમાં અનેક પ્રકારના કર્મબંધ કહ્યો છે. આ અમે જ કહીએ છીએ એમ નથી, કિંતુ પૂર્વાચાર્યો પણ તે પ્રમાણે કહે છે.
અગ અવસ્થામાં કર્મબંધ ન થાય એટલા માટે અહીં “प्राय: सबजी अवस्था सामा" मेम प्रायः यु छ. (36)
પૂર્વાચાર્યોએ કહેલ અનેકવિધ બંધ:सत्तविहबंधगा होति पाणिणो भाउबजियाणं तु । तह सुहुमसंपराया, छविहबंधा विणिदिट्ठा ॥ ४० ॥
मोहाउपवजाणं पगडीणं ते उ बंधगा भणिता । उवसंतखीणमोहा, केवलिणो एगविहबंधा ॥ ४१ ॥
ते पुण दुसमयठितियस्स बंधगा ण पुण संपरायसस । सेलेसीपडिवण्णा, अबंधया होति विण्णेया ॥ ४२ ॥ अपमत्तसंजयाणं, बंधठिती होति अट्ठ उ मुहुत्ता । उक्कोसेण जहण्णा, भिण्णमुहुत्तं तु विण्णेया ॥ ४३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org