________________
ગાથા ૨૦થી ૨૯ ૧૩ પિડવિધિ-પચાશક * ૧૪૭ :
અપવિત્ર છે એવી) લેાકમાં જુગુપ્સા થાય, (૨) હાથ ક'પતા હાય તા આહારાદિ નીચે પડે, આથી છકાયની વિરાધના થાય, (૩) વિર પાતે હેારાવતાં પડી જાય, આથી તેના શરીર નીચે આવી જનારા જીવાની વિરાધના થાય, સ્થવિરને દુઃખ થાય, ઈત્યાદિ અનેક દોષા થાય.
(૪) નપુસકેઃ- નપુંસક પાસેથી વાર વાર વહેારવાથી (૧) તેની સાથે અતિપરિચય થતાં સાધુને કે નપુસકને, અથવા બંનેને, વેદના ઉદય થાય, ( જો કે શાસ્ત્રમાં ‘વાર વાર’ શબ્દના પ્રયાગ કર્યો છે. છતાં એક વાર લેવાનું થાય એટલે વારંવાર લેવાનુ પણ થાય. આથી તેની પાસેથી એક વાર પણ લેવાનુ ટાળવું એ હિતાવહ છે. ) (૨) આ સાધુએ નપુ'સકને ત્યાં વહેારવા જાય છે એમ લેાકમાં નિંદા થાય, (૩) અથવા લેાકાને આ સાધુએ પણ નપુસક હશે એવી શકા પડે, ઈત્યાદિ અનેક દાષા છે.
(૫) સત્તઃ- મિદરા પીને મત્ત મનેલાના મનેલાના હાથથી લેવાથી (૧) તે સાધુ સાથે આલિંગન કરે, (૨) પાત્રુ‘ ફ્રાડી નાખે, (૩) અથવા ઉલટી કરે, (૪) આથી સાધુનું શરીર કે પાત્ર ખરડાવાથી લેાકમાં “ આ સાધુએ આવા મત્ત પાસેથી શિક્ષા લેતા હૈાવાથી અપવિત્ર છે” એમ શાસનની હીલના થાય, (૫) કદાચ તે દારુના નશામાં સાધુને મારી પણ નાખે, (આપવાની વસ્તુ ઢાળે............ ઈત્યાદિ અનેક દાષા છે.
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org