________________
: ૧૯૨ : ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૩૯-૪૦
एवंविहेसु पायं, धम्मट्ठा व होइ आरंभो । गिहिसु परिणाममेत्तं, संतंपि य व दुट्ठति ॥ ३९ ॥
અત્યંત માપીને રાઈ ન બનાવવાના કારણે જેમના ઘરમાં સૂતકાદિ હેય કે ન હોય, પણ રેજ પ્રમાણે આહાર દેખાતો હોય તે ગૃહસ્થોના ઘરોમાં પકાવવાની પ્રવૃત્તિ શ્રમણદિને દાન આપવાથી થતા પુણ્ય માટે પ્રાયઃ ન જ હેય. અલબત્ત, તેવા વિશિષ્ટ લોકોને પાકકાલે “જે સાધુ ઓને અપાય તે જ અન્ન અમારું છે” એ ભાવ હોય છે, પણ તે ભાવ સાધુદાન માટે અધિક પકાવવાની ક્રિયાથી રહિત હોય છે. સાધુદાન માટે અધિક પકાવવાની ક્રિયાથી હિત તેવા ભાવ માત્રથી લેવા યોગ્ય પિંડ દૂષિત બનતે નથી. [ હા, જે સાધુદાન માટે પકાવવાની ક્રિયા પણ હોય
તેવા ભાવથી પિંડ પ્રષિત બને છે. પણ અહી ઉક્ત ગૃહસ્થામાં તે ભાવ જ હોય છે, સાધુ માટે પકાવવાની ક્રિયા નથી હતી. આથી તેવા ભાવથી પિંડ દૂષિત બને નહિ.] (૩૯) દાનના ભાવમાત્રથી પિંડ દૂષિત ન બને એની સિદ્ધિ : तहकिरियाभावाओ, सद्धामेत्ताउ कुसलजोगाओ। असुहकिरियादिरहियं, तं हंदुचितं तदण्णं व ॥ ४० ॥
ઉક્ત પ્રકારને દાનસંબંધી કેવળ ભાવ (૧) શ્રમણાદિ માટે આરંભ રૂ૫ અશુભ ક્રિયાથી રહિત છે, (૨) કેવળ રુચિ રૂપ છે, (૩) પ્રશસ્ત માનસિક વ્યાપાર છે. આ ત્રણ કાણેથી અશુભ કાયિક ક્રિયા, અરુચિ અને અશુભ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org