________________
: ૨૪૨ : ૧૫ આલેાચનાવિધિ-પચાશક
નિય કરીને તેના ઉપાચા કર્યાં, પણ તાવ મટ્યો નહિ. ફ્રી વૈદ્ય તે શું ખાધું છે એમ પૂછ્યું, તાપસે પૂર્વ મુજબ જ કહ્યું. આથી શ્વે પૂર્વ મુજબ જ ઉપાચા વિશેષરૂપે કર્યો. પણ લાભ થયા નહિ. એક વખત વેદનાથી ઘેરાયેલા તે મૃત્યુરૂપ રાક્ષસથી ભય પામ્યા, અર્થાત્ કદાચ હવે હું મરી જઇશ એવા ભય થયા. આથી શરમ મૂકીને વૈદ્યને મત્સ્યમાંસના ભક્ષણની વાત કરી. આથી વૈધે તેને કહ્યુઃ આટલા દિવસ સુધી તે રાગનું કારણ ન કહ્યુ' એ ઘણું અપેાગ્ય કર્યું. છતાં હુમાં પણ વર રાગનું કારણ કહ્યું એ સારું કર્યું. આથી હવે હું રાગના નાશ કરીશ. પછી વૈધે તેના ચૈાગ્ય ઉપાચા કરીને તેનું શરીર રાગની પીડાથી રહિત, પુષ્ટ અને અત્યંત તેજસ્વી બનાવ્યું. (૪૬)
ગાથા ૪૭
માયા-મથી મુક્ત બનીને આલાચના કરવી જોઈએ :जह बालो जंपतो, कजमकज व उज्जुयं भणति । तं तह आलोइजा, मायामय विप्पमुको उ ॥ ४७ ॥
જેમ માતા આદિની પાસે મેલતું બાળક સરળપણે કાયર કે અકાય કહે છે-કઈ પણ છુપાવ્યા વિના જેવું હાય તેવુ' કહે છે, તેમ સાધુ માયા અને મદથી મુક્ત અનીને કહેવા જેવા કે નહિ કહેવા જેવા અપરાધ ગુરુને જણાવે, માયા અને મદથી યુક્ત સાધુ બરાબર આલેાચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org