________________
: ૧૫૦ : ૧૩ પિડવિધિ-પંચાશક ગાથા ૨૭ થી ૨૯
સચિત્તનો સંઘટ્ટો, વહોરાવ્યા પહેલાં કે પછી હાથ ધોવાથી પૂર્વકમ કે પશ્ચાત્કમ વગેરે દોષ લાગે.
(૧૯૨૦) કાંતતી–પી જતી- રૂ કાંતતી અને પી જતી સ્ત્રીના હાથથી લેવાથી થુંકવાળા હાથ ધ્રુવે તે પૂર્વકર્મ, દાન આપ્યા પછી હાથ ધ્રુવે તે પશ્ચાત્કર્મ, અને બેસવાઉઠવામાં ત્યાં પડેલા સચિત્ત કપાસિયા વગેરેને સંઘો થાય ઈત્યાદિ દે લાગે. (આ પ્રમાણે દાયક દષનું વર્ણન પૂર્ણ થયું.)
(૭) ઉમિશ્ર - સચિત્ત બીજ, કંદ, વનસ્પતિ વગેરેથી મિશ્ર આહાર આપે તે મિશ્ર દેષ છે. (જેમ કે–ચેવડા વગેરેમાં કાચું મીઠું હોય, ફળના રસમાં કે ટુકડામાં બીજા હાય, ખાંડ વગેરેમાં સચિત્ત અનાજ વગેરેના કણિયા હેય.]
(૮) અપરિણુતઃ- (આહારાદિ) આપવાનું દ્રવ્ય કે વરુ અપરિભૂત હેયપૂર્ણ અચિત્ત થયેલ ન હોય, અથવા આપવા માટે બેમાંથી એકનો ભાવ અપરિણત હોય તે અપરિષત દેવ છે.
[ ભાવાર્થ- અપરિતના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. સચિત્ત વસ્તુ દ્રવ્ય અપરિણુત છે. દ્રવ્ય અપરિણત અકથ્ય છે. ભાવ અપરિતના દાતુ સંબંધી અને ગ્રાહક * વસ્ત્રશબ્દનો ઉલ્લેખ ટીકામાં કર્યો છે, પણ પિંડનિર્યુક્તિ, પિંડવિશુદ્ધિ પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં તેનો ઉલ્લેખ નથી. અહીં ભાવ અપરિણતની અપેક્ષાએ અને અપરિણત કહ્યું લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org