Book Title: Paia Vinnan Kaha Trayam Part 02
Author(s): Kastursuri, Chandrodayvijay,
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir
View full book text
________________
અવિનાશી ૯૮ (૪૩) –માતા મરુદેવા માં આત્મા તે અનંત કાળે કેઈકજ મળી આવે. અચ્છેરાની કક્ષામાં મૂકી શકાય नाणकहाण
એવું એમનું જીવન વૃત્ત. પુત્ર પ્રત્યે પરમ પ્રેમ-પણ સંસારના સર્વ સમ્બન્ધ સ્વાર્થના પાયા પર રચાએલા છે. કેઈનું કંઈ નથી. સહુ પાતે પિતાનું સાધે છે. “હું પણ મારું કેમ ન સાધું ?” એ સમજણ આવી-જ્ઞાન-થયું. કેવળજ્ઞાન થયું ને ઘડી બેની અન્દર આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષે સીધાવ્યા. આ ભરતક્ષેત્રમાં આ અવસપીણીકાળમાં સર્વપ્રથમ મેક્ષના બારણું ઊઘાડનાર એ પુણ્યાત્મા થયા. ભૂલે ચૂકે પણ આવા ચરિત્રોથી આરાધના વગર કે ચરિત્ર વગર મેક્ષ મેળવી શકાય છે એવું માનવાની ભૂલ કરવી નહીં.
૯ (૪૪)-કનકકતની આ વાત તે વિશ્વને વિચિત્ર લાગે એવી છે. પણ લેભ-અજ્ઞાન-મેહ જીવ પાસે શું નથી કરાવતાં પિદિલા અને તેતલિપુત્રના પ્રસંગો તે ઉદાત્ત-ભવ્ય ને રેચક છે.
૧૦૦ (૪૫):-કઈ એવી ચમત્કારની સ્થિતિ ક્ષણભર સારા માણસને પણ મૂંઝવી નાખે છે. એ મૂંઝવણમાં ઘણાં એ ઘણુ ગુમાવ્યું છે. જે સમજણુના ઘરમાં જીવ આવી જાય તે બચી જાય. વર્તમાન યુગમાં ગોંડલમાં બનેલા આ પ્રસંગ લક્ષ્યમાં રાખવા જેવો છે.
૧૦૧ (૪૬):-પ્રમાદી જીવને હિત શિક્ષા દેવી એ ભારે પડી જાય છે. યુદ્ધક મુનિની આ કથા એને ચીતાર છે ખડે કરે છે.
૧૦૨ (૪૭):-દમસાર મુનિને ઉપશમભાવ હદયમાં જચી જાય એ છે. મુનિલમ સહન કરવાનું કહે છે. સહન કરનાર સાધી જાય છે. ઉત્થાનસૂત્ર અને સમુન્ધાનસૂત્રની હકીકત સૂત્રના ભાવ કેવા હોય છે તે જણાવે છે.
T || ૧૦૩ (૪૮):-ક્રોધ કે ચંડાળ છે. તેનું આ કથામાં ચિત્ર છે. જાતિથી નીચ છ કરતાં વર્તનથી નીચ જી અપેક્ષાઓ વધી જાય છે. કર્મ ચંડાળ એવા બિરૂદને વરેલા જી નીચ વર્તન કરી અગામી બને છે. જ્યારે જાતિથી
ઢા
'
Jain Educatio
n
al
For Personal & Private Use Only
ww Mainelibrary.org