Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
બિ ંદુમાંથી સિંધુ
જલખિ'દુના દ્વારે એક વાર સાગર ગયા!
મથુરાની મહાનગરી હતી. બ્રાહ્મણનું દ્વાર હતું. સમર્પણુ અને સાધુતા ત્યાં મળ્યાં. સાધુતાએ કહ્યું,
માઈ! સસાર તા મદારીના ખેલ છે. તારા દીકરાને મદારીના માંકડા બનાવી ઠેર ઠેર પેટ માટે નચાવવા માગે છે, કે સ'સારના વિજેતા સરજવા ચાહે છે ?’
સમર્પણુશીલા માતા પળવાર મૌન રહી.
માતા શુ જવાબ આપે! અને એમાં જવાબ આપવા જેવું પણ શું હતું? ક્યી મા દીકરાનું શુભ ન વાંછે?
‘માઇ! સ’સારની આસકિતઓને હું પિછાણું છું. પિંજરના પખીને પરને અધીન કરવુ સહેલ નથી, તે આ તે પેટની માયા છે. તારા દીકરા માગુ છુ. વરાગ્યની વિરાસત આપવા અને સાધુતાના સિંહાસને બેસાડવા.’
ભેાળી માતાએ કાળજાની કૈાર કાપીને, નવ વર્ષીના દીકરા માહનને યતિપુરુષને ભેટ ધર્યાં. ને ઇતિહાસવિદ્યાને કાળદેવતાના લાંબા અંતરપટ ભેદીને આંગણે આવીને ઉભેલા આચાય દેવચંદ્રસૂરિને, પોતાના એક પુત્ર ચાંગ-આચાય હેમચ`દ્ર સરજવા માટેભેટ ધરતી માતા પાહિની યાદ આવી.
ચિંતા નથી કે એક ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી અને એક ગુજરાતના ધંધુકા શહેરમાં બની. રે! સંસાર ત્યાં સુધી કુશળ છે, જ્યાં સુધી આવી સમર્પણુશીલા ત્યાગમૂર્તિ માતાઓ હયાત છેઃ ને અનાય સંસાર સનાથ છે, જ્યાં સુધી શિષ્યમાહી નહિ, પણુ શાસનપ્રેમી સાધુએ પેાતાના નિંભાડામાં આવાં નકલંક મેાતી પકવે છે!
ચઢતે પરિણામે માતાએ મેાહનને અર્પણ કર્યાં. એ ચતિપુરુષ અને પેાતાની પાસાલમાં લઇ ગયા, ને ઘડતર-ચણતર શરૂ કર્યાં. સાત વર્ષ સુધી એને સંસારમાં રાખ્યું, બ્રહ્મચારી સન્ત્યાઁ ને એના બ્રહ્મની નાવનું સુકાન કયા પ્રવાહ પડે છે, તે નીરખ્યા ક યુ'! એક રાતે શીલગુણુ રિએ સનાથમાંથી અનાથ અનેલ વનરાજનાં પારણાં પેાતાનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org