Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 4
________________ નિ વે હૈં ન જ્યારે જ્યારે મહાન્ થુતર આચાર્ય દેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્મૃતિપ! પર આવે છે ત્યારે તેઓના પ્રત્યે અત્યંત પ્રીતિ ઉછળે છે. તેઓની એક-એક ગ્રન્થરચના હૃદયને સ્પર્શી જાય છે તેએનુ એક એકવચન જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારે છે....અન્તર્યાત્રાને આનન્દમય બનાવે છે. સ`જ્ઞશાસનને સાચેા મેક્ષમાગ સમજાવે છે. ધ્રુબિંદુ એવા જ મેાક્ષમાગ પ્રદČક સુંદર ગ્રંથ છે. જેવી રીતે ભગવાનશ્રી ઉમાસ્વાતીજીએ ‘તવા સૂત્ર'ની રચના સૂત્રાત્મક શૈલીમાં કરી છે,તેવી રીતે આચાય દેવશ્રી હરિભદ્રસૂરિજીએ ધ બિંદુ ની રચના સૂત્રાત્મક શૈલીમાં કરી છે. ચાતુર્માસ ઇન્દોરમાં હતુ, શાન્તિનગર કેલેનીના નૂતન ઉપાશ્રયમાં પહેલુ' જ ચાતુર્માસ હતુ. જનતાની શ્રવણુસૂચિ સારી હતી. તેઓને ધર્મના પ્રાથમિક જ્ઞાનની જરૂર હતી. ધનુ' પાયાનુ જ્ઞાન એ ઝંખતા હતા....અને એટલા માટે મેં ધબિંદુ' ગ્રન્થ પસંસ્ક્રૃ કરી, એ ગ્રન્થના આધારે પ્રવચને આપ્યાં. મારી સમક્ષ એવી સભા હતી કે જેમાં વિદ્વાને ન હુડ્ડા, જેમાં શાસ્ત્રજ્ઞો ન હતા. તેમાં હતા ધર્મની જિજ્ઞાસાવાળા ભાઇ મહેના. તેમાં હતા આત્મવિકાસને ઝંખતા કેટલાક સુમુક્ષુઓ....તેમાં હતા કેટલાક શિક્ષીત બુદ્ધિજીવી યુવાના. એ સહુની આત્મશુદ્ધિ થાય, અને સદ્દભાવાની વૃદ્ધિ થાય....એ અભિગમ કેન્દ્રમાં રાખીને પ્રવચને આપ્યાં. એ પ્રવચને ત્યાંના એક સજ્જન શ્વેતા જયંતિભાઇ (મી, એ.એલ એલ ખી.) એ લખી લેવા પ્રયત્ન કર્યાં. આ પ્રવચને હિન્દીભાષામાં અને હવે ગુજરાતીમાં પ્રકાશિત થવામાં મુખ્ય આધાર છે જયંતિભાઈ અને તેમણે લખી લીધેલાં પ્રવચના ! અલબત્ એ પ્રવચનાનાં આવશ્યક સુધારા-વધારા કરીને, ખૂબ જ વ્યવસ્થિત કરવામાં આવ્યાં છે. ww

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 453