Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ અત્રેના શ્રી સંઘની ભાવના લક્ષમાં લઈને પૂજ્યશ્રીએ “મના વિજ્ઞાન” પુસ્તકની આવૃતિ મહાર પાડવા અંગેના ઉપદેશ કર્યાં અને શ્રીસ`ઘે એવં શ્રોતાઓએ તે ઉપદેશ ઝીલી લીધે. સત્તર વર્ષ પહેલા મને વિજ્ઞાનની પ્રથમ આવૃતિ પૂજ્યશ્રી મુંબઈ શહેરમાં પાયધુની વિસ્તારમાં આવેલા નમિનાથજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજતા હતા ત્યારે શ્રી જૈન શ્વેતામ્બર મુમુક્ષુ મડળે એ પ્રથમ આવૃતિ બહાર પાડી હતી. એ સમયે પ્રથમ આવૃતિમાં ૪૧૦૦ નકલ મહાર પાડવામાં આવી હતી તે નકલા અત્યારે ઉપલબ્ધ ન હેાવાથી બીજી આવૃતિ મહાર પાડવાના લાભ અમારા શ્રી સંઘને મળી રહ્યો છે. આવે! અપૂર્વ લાભ આપવા બદલ અત્રેના શ્રી ધર્મનાથ 1. હે. જૈનનગર સંઘ પૂજ્યશ્રીના ભૂરી ભૂરી ઉપકાર માને છે. પુસ્તક બહાર પડતા પહેલાજ અત્રેના શ્રી સંઘના ભાઈ–બહેનએ તેમજ અન્ય મુમુક્ષુઓએ અગાઉથીજ નકલે. નોંધાવી આ સમ્યજ્ઞાન પ્રકાશનના કાર્યોંમાં અપૂર્વ સહકાર આપેલ તે મઠ્ઠલ શ્રી સંઘ સૌને આભાર વ્યકત કરે છે. પુસ્તકના પ્રુફ સંસાધનનુ કાર્ય પૂ. ગણીવર્ય શ્રી યાવિજયજી મહારાજે ખૂબ કાળજી પૂર્વક કરી આપેલ તે ખદલ સંઘ પૂજ્યશ્રીના આભાર વ્યકત કરે છે. અત્રે અમદાવાદના રહીશ શ્રીયુત્ હુસમુખભાઈ સી. શાહે આ પુસ્તકનું છાપકામ ઘણાં જ અલ્પ સમયમાં અતિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 462