Book Title: Manne Shant Rakho Author(s): Nautambhai R Vakil Publisher: Shrutsar Trust View full book textPage 8
________________ પૂજ્ય માતુશ્રી રસીલાબેન રસીકલાલ વકીલા 'નાનપણથી અમોને જૈનધર્મના સંસ્કાર આપી અમારા પ્રત્યે અસીમ પ્રેમદર્શાવી સમાજમાં ઉન્નત મસ્તકે જીવન જીવવાની જડીબુટ્ટી આપી. પ્રભુ ભક્તિ જેના રગ-રગમાં વણાયેલી છે. મહિલા મંડળમાં અનેક વર્ષો સુધી પ્રભુભક્તિના પ્રસંગે હાર્મોનીયમ વગાડી પોતે તો મસ્ત બની જતા હતા પણ બીજાને પણ એમાં મસ્ત બનાવી દેતા હતા. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ માટે સદાય તત્પર તથા ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ હકારાત્મક વલણ ..કોઇનું સારું થાય તો કરવું પણ ખોટું તો કદી ઇચ્છવું જ નહીં એવી વિચારધારા ધરાવતા અમારા પૂજ્ય માતુશ્રી આજે પણ અમારા સમગ્ર પરિવાર માટે પ્રેરણામૂર્તિ સમાન છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 112