Book Title: Lokprakash Part 04 Author(s): Kunvarji Anandji Shah Publisher: Namaskar Aradhak Trust, Mumbai View full book textPage 5
________________ કાલલોક ઉપકાર સ્મૃતિ - ગઠણ સ્વીકાર * જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, - સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. * અમારા સંપૂર્ણ યોગ-મકારક, સમ્યક્ષ્મદર્શન પ્રદાનૈકનિષ્ઠ, કલિકાલ કલ્પતરુ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરુણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી - ભદ્રંકરવિજયજી ગણિવર્ય. * લોકપ્રકાશ મહાગ્રન્થનું સંપાદન તથા ૨૧ થી ૨૭ સર્ગનું ભાષાંતર કરવા સર્વ પ્રથમ પ્રેરણા કરનાર, પરમ પૂજ્ય, આગમપ્રજ્ઞ, વિદ્વધર્ય, સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ. * ગચ્છના અગ્રણી, વયોવૃદ્ધ આ ગ્રન્થના સંપાદનમાં આશીર્વાદ અર્પતા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ | વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા. * વર્તમાન જૈન સંઘના અજોડ, મહાન તપસ્વી ૧૦૦ + ૧૦૦ + ૮૭મી વર્ધમાન તપની ઓળીના આરાધક, જેમની કૃપાદૃષ્ટિ વરસી રહી છે એવા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજા. * વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગક્ષેમ-કારક, વાત્સલ્ય વારિધિ, સંયમરાધના માટે કૃપાપૂર્ણ આશિષ વર્ષાવતાં પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજા. * પંદર પંદર વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી, અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં આ લોકપ્રકાશ જેવા અર્થસભર મહાન ગ્રન્થનું વાંચન કરાવનાર, તપસ્વીરત્ન, દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 564