Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 4
________________ , કાલલોક કાલલોક (વંદબાવલી) પરમ કૃપાળુ, તરણતારણહાર, શત્રુંજયાધિપતિ, દાદા આદિનાથ ભગવાન.....૧ પરમ શાંતિના દાતાર, કરુણા સાગર, શાંતિનાથ ભગવાન.....૨ પરબ્રહ્મના મહા ઉપાસક, દયાનિધિ, નેમનાથ ભગવાન.....૩ પરમ તારક, પુરુષાદાનીય, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન.....૪ પરમ ઘીર વીર ગંભીર, ચરમ તીર્થપતિ, મહાવીરસ્વામી ભગવાન...૫ અનંતલબ્ધિઓના નિધાન, વિનયના ભંડાર, ગૌતમસ્વામી ભગવાન.....૧ સર્વ ગુણોના ધારક, પ્રથમ પટ્ટધર, - સુધર્માસ્વામી ભગવાન.....૨ - શ્રી જૈન સંઘને શાસનને અણમોલ રત્નની ભેટ ધરનાર, ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવર્ય.....૩ અનેક આગમોના પાઠક, સાહિત્ય સર્જક, સુવિશુદ્ધ સંયમશીલ, આત્માનંદમાં મગ્ન, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય.....૪ આ પૂજ્યોની અનહદ કૃપાદૃષ્ટિથી, આ “લોકપ્રકાશ'' મહાગ્રન્થનું સંપાદન કરી શકયો છું તે મહાપુરુષોને ક્રોડો...ક્રોડો.. વંદના...! વંદના...!વંદના...! ! ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 564