Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 157
________________ મોમાં કાથો ભર્યો હોય ત્યારે બોલાય તો નહીં. ત્યારે હું વાંચું.” મેં કહ્યું : “દાદા, તમારી યાદદાસ્ત ઘણી તેજ છે. તમે ઘટનાનું – પેલા બાવાનું તાદશ વર્ણન કર્યું.” દાદા : એમાં મારું કશું નથી. એ તો કોઈને સારો વાયર નાંખેલો આવ્યો હોય. કોઈને હલકો નંખાયો હોય ! હું સ્વગત બોલી : “વાહ બાપુ ! તો તમારા વાયર ઘણી જ ઊંચી ક્વોલિટીના કહેવાય.” દાદાએ થોડી વારે કહ્યું : “હમણાં ‘શ્રીપાલ રાજાનો રાસ' વાંચું છું. તેમાં નીચે જ શબ્દોના અર્થ આપેલા છે તેથી વાંચવું ગમે છે.” - તો આમ દાદાનો સ્વાધ્યાય ચાલુ જ રહ્યો છે. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192