Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 188
________________ (૩) “જૈન કેલીયોગ્રાફી” ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ ન્યુ. દિલ્લી અક્ષર વિન્યાસ તા. ૭-૧૨-૮૮ (૪) એલ. ડી. ઇન્ડોલૉજીનાં પુસ્તકો તથા પટો વગેરેનો પરિચય દૂરદર્શન અમદાવાદ પર તા. ૨૮-૪-૮૮ (૫) ભગવાન મહાવીરના પાંચ કલ્યાણ કો – કલ્પસૂત્રનાં ચિત્રોનું પરિચયાત્મક દર્શન દૂરદર્શન અમદાવાદ કેન્દ્ર (સંવત્સરીના બીજા દિવસે મધ્યકાલીન લિપિ વર્ગો : (૧) લા. દ. વિદ્યામંદિરમાં એમ. એ. સંસ્કૃતના વિદ્યાર્થીઓને લિપિ શીખવી. (૨) પ્રાકૃત વિદ્યામંડળ અમદાવાદ તરફથી લિપિ વર્ગ, ચીનુભાઈ સેન્ટર, આશ્રમરોડ (૩) શારદાબહેન ચિમનલાલ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર તરફથી લિપિવર્ગ () આંતરરાષ્ટ્રિય જૈન સ્ટડી સેન્ટર – ગુજરાત વિદ્યાપીઠમાં લિપિવર્ગ (૫) “નિરંતર અભ્યાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે રાજકોટમાં લિપિવર્ગ અન્ય : - અનેક સાધુ સાધ્વીઓને, પંડિતોને, પ્રોફેસરોને, મધ્યકાલીન લિપિ વાંચતાં શીખવી. અનેક તૂટક હસ્તલિખિત ગ્રંથો વ્યવસ્થિત કર્યા. આ રીતે લિપિ વાંચવાનું તથા લિસ્ટો બનાવવાનું અથવા હસ્તપ્રતો ઉપરથી નકલો કરવાનું કામ (જે આયુષ્યના અંત પર્યત કર્યું.) સન્માનપત્રો તથા એવૉર્ડ: જામનગર - સંસ્કૃત પાઠશાળા તા. ૧૧-૧૨-૧૯૮૫ - ભાવનગર - હૈમચંદ્રાચાર્ય એવોર્ડ - તા. ૫-૧-૧૯૮૬ - જૂનાગઢ - કે.પી.સી.ગોડા સ્કૂલ તા. ૨૩-૧૦-૧૯૮૯ બોરીવલી - સ્થાનકવાસી ઉપાશ્રય જનકમુનિજીની નિશ્રામાં - અમદાવાદ - નવરંગપુરા જૈન શ્વે. મૂ. પૂ. સંઘ દ્વારા છે. અમદાવાદ - સરદાર પટેલ સ્ટેડિયમમાં જૈન રાજરત્ન એવૉર્ડ ચૈત્ર સુદ ૧૩, વીરસંવત ૨૫૨૫) પંજાબ - અંબાલા કૉલેજમાં તા. ૩૧-૧૨-૧૯૮૯ મહેસાણા - નાયક ભોજક પ્રગતિ મંડળ દ્વારા તા. પ-૩-૧૯૯૫ પાટણ - નાયક ભોજક પ્રગતિ મંડળ દ્વારા તા. ૩-૪-૧૯૯૫ અમદાવાદ - સંબોધિ સંસ્થાન તરફથી સંબોધિ પારિતોષિક તા. ૧૮-૧૧-૧૯૯૯ દિલ્લી - હેમચંદ્રાચાર્ય એવોર્ડ બી. એલ. ઇન્સ્ટિટ્યૂટ તા. ૧૦૬-૨૦૦૧ બેડા - રાજસ્થાન, ધર્મધુરંધરસૂરિની નિશ્રામાં અમદાવાદ - જૈન સોસાયટી પાલડી, જંબૂવિજયજીની નિશ્રામાં અમદાવાદ - ગિરધરનગર હેમચંદ્રસૂરિની નિશ્રામાં આંબાવાડી - જૈન ઉપાશ્રયપ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં આ ઉપરાંત આ ગ્રંથમાં જેનો ઉલ્લેખ છે તે છેલ્લાં વર્ષોના સન્માન તથા એવોર્ડ તથા આ બાયોડેટા તૈયાર કર્યા બાદ મળ્યાં હશે તેવાં. કુલ લગભગ ૨૨થી ૨૪ જેટલાં થતાં હશે. ૧૭૦ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192