Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 186
________________ પરિશિષ્ટ - ૧૦ દાદાનો બાયોડેટા લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક ૧૧-એ, કરણી સોસાયટી, નવા વાડજ, અમદાવાદ-૧૩ ફોન : ૨૭૪૧૨૬ ૧૧ નામ : લક્ષ્મણભાઈ ભોજક પિતાનું નામ : હીરાલાલ જન્મ : તા. ૩૧-૧૦-૧૯૧૭ સં. ૧૯૭૩ આસો સુદ-૧૫. જન્મસ્થળ : વાગોળનો પાડો, પાટણ. અભ્યાસ : ગુજરાતી ૬ ધોરણ પાટણમાં જૈન ધાર્મિક અભ્યાસ – પંચપ્રતિક્રમણ શ્રી હૈમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા, પીપળા શેરી સંસ્કૃત માર્ગોપદેશિકા, પંડિત અમૃતલાલ ભોજક પાસે સર્વિસ : ગ્રંથપાલ, શ્રી કેસરબાઈ જૈન જ્ઞાનમંદિર પાટણ) ગ્રંથપાલ, શ્રી મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, ડભોઈ (જિ. વડોદરા) મેન્યુ. આસિસ્ટન્ટ લા. દ. ભા. સં. વિદ્યામંદિર, ગુ.યુનિ. સામે, (અમદાવાદ) પૂજ્યપાદ આગમ પ્રભાકરજી શ્રી પુણ્યવિજયજી મ. સા. ના માર્ગદર્શન નીચે પુસ્તક ભંડારોના સૂચિપત્રમાં મદદ: (૧) શ્રી હૈમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ (૨) વિમલગચ્છ ભંડાર, ભાભાનો પાડો, પાટણ, (૩) શ્રી આત્માનંદ જૈન જ્ઞાનમંદિર, વડોદરા (૪) શ્રી શાન્તિનાથ તાડપત્રીય ભંડાર, ખંભાત (૫) શ્રી સીમંધર સ્વામી જ્ઞાનભંડાર, સુરત . (૬) જેસલમેરનો તાડપત્રીય ભંડાર, જેસલમેર (૭) શ્રી દયાવિમલસૂરિ જ્ઞાનભંડાર, દેવસાનો પાડો, અમદાવાદ મુનિ શ્રી જિનવિજયજીના માર્ગદર્શન નીચે કરેલાં કાર્યો : (૧) ગુટકા આકારની હસ્તપ્રતોનું લિસ્ટ ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ. (૨) સુભાષિતોનું લિવ્યંતર ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ હસ્તલિખિત પુસ્તકોનું પ્રથમ સૂચિપત્ર, રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર જયપુર (રાજ). (૪) રાજસ્થાનનાં વિવિધ ગામોમાંથી યતિઓ પાસેથી હસ્તપ્રત વગેરે પ્રાચીન સામગ્રીનું સંચયન. સંપાદનો : (૧) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિની વિદ્યામંદિરની સંસ્કૃત પ્રાકૃત-અપભ્રંશ હસ્તલિખિત ગ્રંથોમાં સૂચિપત્ર પ્રકાશન. ૧૬૮ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192