Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency
View full book text
________________
(૨) “શત્રુંજય ગિરિરાજદર્શન” અને “
શિલ્પ-સ્થાપત્ય કળામાં શત્રુંજય" - લેખક અને સંગ્રાહક આચાર્ય શ્રી કંચનસાગરસૂરિ, આ પુસ્તકમાં ૮૬ ધાતુમૂર્તિઓનાં લેખોનું સંપાદન છે. (૩) રાસલીલા, સંપા. હરિવલ્લભ ભાયાણી ગુજરાતી લિપિનો કોષ્ટક.' (૪) બે અપ્રસિદ્ધ તામ્રપત્રો; સંપા. લ. હી. ભોજક (સંબોધિ વૉ. ૭ નં. ૧-૪ પત્ર ૧૧૪-૧૧૮)
(૧) મૈત્રક-ધ્રુવસેન બાલાદિત્યનું ઈ. સ. ૬૩૮નું દાનપત્ર
(૨) વિજયરાજદેવનું તામ્રપત્ર વિ. સં. ૧૧૬૦ (૫) ગજથંભ-હસ્તિરોગ ચિકિત્સા સચિત્ર, સંપા. લ. હી. ભોજક (સંબોધિ વો. ૭, પત્ર ૮૦થી ૯૦) (૬) શત્રુંજયગિરિના કેટલાક અપ્રગટ પ્રતિમાલેખો સંપા. લ. હી. ભોજક (સંબોધિ વૉ. ૭, પૃ. ૧૩-૨૫) સહ.
- સંપાદન - ડૉ. મધુસૂદન ઢાંકી - લક્ષ્મણ ભોજક (૭) જૂનાગઢની અંબિકાદેવીની ધાતુપ્રતિમા - લેખ સચિત્ર સંપા. લક્ષ્મણભાઈ ભોજક
પં. બેચરદાસ દોશી સ્મૃતિ ગ્રંથ ભા-૨, ઈ. સ. ૧૯૮૭ (૮) ઉજ્યન્તગિરિના કેટલાક અપ્રગટ ઉત્કીર્ણ લેખો - સંપા. ડૉ. મધુસૂદન ઢાંકી - લક્ષ્મણ ભોજક (૯) ઉજ્યન્તગિરિનો એક ખંડિત અપ્રકાશિત લેખ - સંપા. ડૉ. મધુસૂદન ઢાંકી - લક્ષ્મણ ભોજક (૧૦) ઉજ્યન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિષે – સંપા. ડૉ. મધુસૂદન ઢાંકી - લક્ષ્મણ ભોજક (૧૧) નાયક-ભોજકની પારસી, સંબોધિ વો. ૨ નં-૧, પૃ. ૧૧:૨૨ – સંપા. પં. અમૃતલાલ ભોજક તથા લક્ષ્મણ
ભોજક (૧૨) સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ પ્રકા. ક. લા. સ્વાધ્યાય મંદિર)
પરિશિષ્ટ-૧ સંપા. લક્ષ્મણભાઈ ભોજક (૧૩) “કાન્હવસહિકા" સંબોધિ (સંપા. લક્ષ્મણ ભોજક) (૧૪) ભીમદેવ બીજાનું એક અપ્રગટ તામ્રપત્ર સંપા. લક્ષ્મણભાઈ ભોજક સંબોધિ (૧૫) ઘોઘાની મધ્યકાલીન ધાતુ પ્રતિમાઓના અપ્રકટ અભિલેખો સંપા. લક્ષ્મણ ભોજક નિગ્રંથ વૉ. ૧
અમદાવાદ-૧૯૯૬ (૧૬) ત્રણ પ્રકીર્ણ અભિલેખો સંપા. લક્ષ્મણ ભોજક – નિગ્રંથ વૉ. ૧ અમદાવાદ-૧૯૯૬.
(૧) પબાસણ કપડવંજથી પ્રાપ્ત વિ. સં. ૧૧૬૦ (૨) શિલાપટ તારંગા વિ. સં. ૧૩૦ર
(૩) ખંડિત અભિલેખ પ્રેસમાં :
જૈનપટ : લા. દ. વિદ્યામંદિરના પટોનો સચિત્ર પરિચય : ગુજરાતી લેખક – લ. હી. ભોજક, અંગ્રેજી લેખક – ડૉ. શ્રીધર અંધારે
પાટણ જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ લેખ સંખ્યા ૧૫૬ ૮) સંપા. લ. હી. ભોજક, પ્રક. બી. એલ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલૉજી, દિલ્હી. વ્યાખ્યાનો : (૧) કલ્પસૂત્રના સચિત્ર કથાપ્રસંગો
લા. દ. મ્યુઝિયમ, અમદાવાદ તા. ૧૪-૯-૮૫ (૨) ડેમોસ્ટ્રેશન ઓન ધ ચેન્જજ કેરેક્ટર્સ ઑફ ધી ડિફ્રન્ટ સ્ક્રીપ્ટસ ભોજકનું વ્યાખ્યાન બી. એલ. ઇન્સ્ટિટ્યૂટ
પાટણ તા. ૧૪ સપ્ટેમ્બર ૮૦
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192