________________
Shri Mahavir Jain Aradhana Kendra
contaminant
www.kobatirth.org
જીવાણુથી ગાય કે ભેંસને પાંચ કે આડમ! મહિને થતે ગર્ભપાત. c. bovine pleuro-pneumonia. Bovimyces pleuro-pneumoniaથી ઢારને થતે ન્યૂમેનિયાના રોગ, જેમાં છેવટે ગીટારનું મરણ નીપજે છે. c. caprine pleuro-pneumonia. ધેટાને થતા રોગને એક પ્રકાર, જેમાં રેગી પ્રાણીને તાવ વ, શૂન્યમનસ્ક ખને, નાક સબ્યા કરે, કફ થાય અને છેવટે તે મરી તાય. c. disease (infectious disease),સંક્રામક રોગ, ચેપી રાગ. c. ecthyma, ઘેટાંનાં ખચ્ચાં ઇ. ને થતેા વિાણુજન્ય રાગ, જેમાં માંના ખૂણા અને આપર સેન આવી, મસા જેવું બને છે. c. pustular dermatitis. જુ contagious
132
echyma. contaminant દુષણકારક. contaminate. સંપર્ક દ્વારા કે હાનિકારક જીવાણુ, ફૂગ કે રસાયણા ઇ. ને ભેળવીને કૃષિત કરવું. contamination. કૃષ્ણ, પ્રદૂષણ. contiguous, નિકટસ્થ, સંનિહિત, જેડાજોડ આવેલું. continual, અવિરત, સતત. c. constituent, સતત ઘટક. continuity. સાતત્ય. . of life. જીવન સાતત્ય. c. of species. પ્રાણી કે વનસ્પતિની જાતિનું સાતત્ય. continuous. સતત, અવિરત, નિરંતર, ચાલુ. c.-action atomizer. સતત છંટકાવ કરનાર સાધન; હાથપંપ, જેમાં પૂરતું દબાણ અપાયા બાદ છંટકાવ ચાલુ રહે છે. c. brooders. હારાની સંખ્યામાં સેવાતાં ઈંડાંને કાલો, ગેસ, કે તેલ દ્વારા સતત ગરમી આપીને સેવનાર સાધન. c. cropping. વર્ષોંવર્ષ એની એ જ જમીન પર એના એ જ પાક લેવા, c. cultivation, વર્ષોવર્ષ એની એ જ જમીન પર એના એ જ પાક લેવા. c. grazing. સમસ્ત મેાસમ દરમિયાન એની એ જ જમીન પર દ્વાર ચરાવતા. c. phase.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
contour
c. variation.
અવિરત અવસ્થા. અવિરત વિભિન્નતા. contorted. વ્યાવૃત્ત, અમળાયેલું, વાલચિત. contour. સમેચ્ચ રેખા. (૨) જમીન પરની સરખી ઊંચાઈનાં સ્થાનાને બ્લેડતી કાલ્પનિક રેખા.(૨) પક્ષીના શરીરને આવરતાં બહારનાં (પીંછાં). c. bench levelling. ઢોળાવવાળી જમીનમાં યોગ્ય સિંચાઈ થઈ શર્ક તે માટે તેને તંચાર કરવાની પ્રક્રિયા, જેમાં જમીનના પટ્ટા પડી પ્રત્યેક પટ્ટો સ્વતંત્ર વિસ્તાર હોય તેમ તેને સમતલ કરી તેમાં સાપાન – પગથિયાં અનાવવામાં આવે છે. c. border irrigation, સહેજ ઢોળાવવાળી જમીનને સિંચાઈ આપવાની પદ્ધતિ, જેમા સમસ્ત વિસ્તારની પટ્ટી બનાવી, સામાન અને ચાકડીઓ જેવા પાળા કરવામાં આવે છે, જેથી પાળાથી પટ્ટીમાં પાણી ભરાય ત્યા સુધી પાણી રેશકાય છે. c. checks. 6થી 12 સે.મી.ના અંતર પર ઊભી સમેચ્ચ રેખા અનાવી પાણી રોકવા માટે ઊભી કરવામાં આવતી આડશે. c. farming. પાળા ખેતી. (૨) જમીનના પાળા બનાવી ખેતી કરવી. ઊભા પાકના સાંઠા કે પ્રકાંડથી વહેતું પાણી અટકાવાય છે, તેના વેગ ધીમે બનાવીને ધોવાણ અટકાવાય છે, જેથી પાક માટે જરૂરી ભેજ સંઘરી શકાય છે, ધેાવાણથી થતી હાનિને રોકી શકાય છે અને પાકનું ઉત્પાદન વધારી શકાય છે. c. feathers, પક્ષીના પિચ્છ કલાપ, c. furrow. માળાની સાથે સાથે કે સરખા પ્રકારના બનાવેલા. ચાસ. . furrow method..પાળા દ્વારા ચાસમાં સિંચાઈ આપવાની પદ્ધતિ.c. interval, ઊંચાઈમાં તફાવત અથવા પાળા વચ્ચેનું ઊભું અંતર. c. planting. સમેાચ્ચરેખા આગળ હારબંધ પાક વાવવે. c. ploughing. સરખા નળની રેખા કેસમેચ્ચરેખા પર ખેડ કરવી. . strip ploughing. પાળા પટીની ખેડ. c. system of