________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
label. લેખલ; વનસ્પતિ, પ્રાણી કે કાઈ કાશની ઓળખ, માલિકી, રચના છે. માટે તેને લગાડવામાં આવતી કાગળ, પૂડા, માત કે અન્યની ચિઠ્ઠી. labellum. નિમ્ન લ. (૨) એઠ જેવી કેટલીક વનસ્પતિની નીચેની પાંદડી. Labeo cabasu. ૨ ફૂટ ઊંચી વધતી, કાળા રંગની માછલીને પ્રકાર. . fimbriatus. એક પ્રકારની માછલી, L. kontius. માછલીના એક પ્રકાર. labial. એણીય, આઠનું, –ને લગતું, -ના જેવું. labiate. ખે સરખા ભાગમાં વિભાજિત – એક ઉપર બીજું હેય તેમ. (ર) કાઈ ફૂલનાં વજ્ર કિરીટ, જેને દેખાવ એઠ જેવા યુક્તનળી પુષ્પમુગટ, જેમાં લ આઠના આકાર ધરાવતું હોય તે સંબંધી. labium. એઠ, જી; આઠ જેવી રચના. (ર) જંતુનું દ્વિતીય જમ્ભ – જડબું, labile. પરિવર્તનશીલ. 1. gene. પરિવર્તનશીલ જીનિન.
અને હોય;
labla bean. વાલ; Dolichos lablab L. var. typicus (Lablab niger Medic); Bonavist bean, hyacinth bean, Indian bean, Indian butter bean ઇ. નામ ધરાવતી શાકીય વેલ, જેની લીલી સિંગા એટલે પાપડી કહેવાચ છે, જે ઘાસચારા તરીકે પણ પશુને નીરવામાં આવે છે. 1. leaf spot. Cercospora dolichi N ફૂગથી પાપડીને થતા રાગ. 1. niger. વાલ પાપડી. 1. powdery mil. dew. Laveillula taurica var. macrospora નામની ફૂગથી વાલ પાપડીને થતા એક રાગ. 1. rust. Uromyces appediculatus નામની ફૂગથી વાલ પાપડીને થતા ગેરૂને રાગ 1. yellow
L
312
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mosaic. વાલને થતે વિષાણુજન્યાં રાગને એક પ્રકાર.
laboratory. પ્રયોગશાળા, labyrinth. ભુલભુલામણી, ગહન. lac. લાખ; લાખનાં જંતુના સ્રાવથી થતી પેટ્ટારા, જેને વિવિધ ઉપયાગ થાય છે. વિશ્વભરમાં લાખની પેદાશમાં ભારતને 80 ટકા સુધીના હિસ્સા છે. અને ભારતમાં પેદા થતી લાખને 90 ટકા હિસ્સા પરદેશ ચડે છે. 1, insect, accifera laca Kerr. નામના ભીંગડાંવાળાં જંતુના વર્ગનાં લાખનાં જંતુ, જેમનાં શરીરમાં લાખની ગ્રંથિ હ્રાય છે, જેમાંથી લાખના ચીકણા રસ સ્રવે છે. એક રતલ જેટલી લાખ પેદા કરવા દોઢ લાખ જેટલાં જંતુઓને સ્રાવ જરૂરી અને છે. આ લાખના ‘કુસુમી’ અને ‘ગિની’ એવા બે પ્રકાર છે અને વર્ષમાં બે વાર જંતુ સ્રાવ કરે છે. lac tree Schleichera oleosa (Lour.) Oken (S. trijuga Willd; Pistacia oleosa Lour.). નામનું નાના થડવાળું, મેટું પાનખર ઝાડ, જેને બી વાવીને ઉગાડવામાં આવે છે. તેનાં બીનું તેલ દીવાબત્તી કરવા તથા સાબુ અને સુગંધી દ્રવ્યેાની બનાવામાં ઉપયાગી બને છે, તેનાં કુમળાં ખવાય છે. lacerated. વિદ્વારિત. (ર) ઝાલરવાળું, કાંગરીવાળું. (૩) ઊંડા ખડામાં વિદ્યારિત, laceration. તાડવા ખેચવાથી (કાપવાથી નહિ) થતા ત્રણ, Lachnosterna consanguin Blanch. બટાટામાં પડતું જંતુ, lachrymal (lacrimal). સ્રવતું કે અશ્રુ – આંસુ જેવું. (૨) અશ્રુગ્રંથિ સમીપ આવેલું.
For Private and Personal Use Only