________________
Shri Mahavir Jain Aradhana Kendra
seed
www.kobatirth.org
541
વાની પેટી. (૩) ખીને આરતી વખતે કેટલાંક ખી છિદ્ર વાટે બહાર પડી એરાય તે માટે સાધનને સરળ બનાવવા, હુળની સાથે જોડવામાં આવતી ખી માટેની પેટી. s. bud. ખીન્નડ, મહાખીનણુ ધાની, જેમાં ભ્રણપુટના સમાવેશ થાય છે. s. capsule. ખીજ સંપુટ. (ર) સૂકું સ્ફોટક બે કે તેથી વિશેષ કાષ ધરાવતું, સાધારણ રીતે ઘણાં બીજનું પાત્ર. s. case. સિંગ કે ખીવાળું સંપુટ અથવા પેલું ફળ. (૨) પ્રદેહશેષ. (૩) કળી. s, certificate. શુદ્ધતા અને અજવાહિત જંતુ વિહીનતાના નિયંત્રણ માટે, પેટ્ટા થયેલા કે વેચવા માટેનાં ખી માટેનું પ્રમાણપત્ર, ખીની શુદ્ધતાની ખાતરી આપતું પ્રમાણપત્ર. s. coat. ખીજાવરણ, ખીજ કવચ, ખીજચાલ, ખીજ માહ્યાવરણ. (૨) અંડકના આવરણમાંથી બનતું ખીશ્વવરણ, (૩) છડેલા ધાન્યનું ભૂસું, છાલ કે છેતરાં. s. coating. ખીજ લેપન, ખીજાવરણ. cotton. લેઢિયા વિનાના કપાસ, જેમાં કપાસિયા અને રૂ અને હોય છે. કપાસનું કાટું. s. crop. મુખ્યત્વે ખી મેળવવા ઉગાડવામાં આવતા પાક. s. device.
s.
ને વાવવાનું સાધન. s. dispersal. ખીજનું પ્રસારણ, ખીજ વિકિરણ. s. dissemination. ખીજ પ્રસારણ. s. drill. જમીનમાં એક સરખી ઊંડાઇએ અને વચગાળાની જગ્યા રહે તેવી રીતે ખીને આરવા માટેનું સાધન કે શારડી. ૬. eliminator. તંદુરસ્ત દાણાને, જંતુના ઉદ્દવવાળા દાણાથી ચાળી જુદા પાડવા માટેનું હાથચાલિત યંત્ર; ઝીણ છિદ્રોવાળા સાધનમાં મૂકીને આ સાધનને ગેળ મેળ ફેરવી દાણાને તારવવાઆવે છે, જેથી રાગગ્રસ્ત દાણા ચળાઈને દુર થાય અને તંદુરસ્ત દાણા અલગ પડે. એક દિવસમાં આ રીતે 450 - 800 રતલ દાણા પર પ્રક્રિયા કરી રાકાય છે. s. farm. ખેતર – ફામ, જેમાં માત્ર ખીજ પેટ્ઠા કરવામાં આવતાં હોય. s. formation. ીનું થવું – બનવું; ખીજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
seed
નિર્માણ. s. germination. ખીજનું અંકુરણ. (૨) ભ્રૂણની વૃદ્ધિના પ્રારંભ. s. harrow. જમીનને સરખી મનાવવીસમતલ કરવી. (૨) ખીને દાખનાર એજારઉપકરણ ૬. hopper. ખીજધાની, બીજ રાખવા માટેનું કે જેમાં બીજ પડે તેવી પેટી, જેની સાથે જડાયેલી નળીએ અને ટાયર હાય, જેથી બીજ જમીન પર પડે. s. leaf. બીજખંડ, બીજપત્ર. s. las. લાક્ષાચૂર્ણ, લાખના દાણા. s. multiplication. બીજûન, બીજ વૃદ્ધિ, ગુણન. s. pan. ધરુંનું કંડુ, છીછરું, માટીનું પાત્ર, જેમાં ધરું કરવામાં આવે છે અને ખીને રાખવામાં આવે છે. s. plant. ખીજ ધરાવતા છેાડ, વનસ્પતિ, બીજધારી વનસ્પતિ. s. plate. ખીજ પ્લેટ. s. plot. ખીને પેદા કરવા માટે અલગ રહેતા પ્લેટ કે જમીનને ભાગ, s. potato. વાવવા માટે રાખેલે કે ચૈાન્ય રીતે કાપેલા આખવાળે બટાકા. s, processing. ખીને યંત્રથી વાવવાની પ્રક્રિયા સરળ બને તે માટે ખીજની અશુદ્ધિઓ ઇ.ને દૂર કરવાની પ્રક્રિયા. (૨) વેચાણ મટે બીને સાફ કરવા, ચકાસવા, તેની આવશ્યક તદર્થ માવજત કરવી અને તેમને પેક કરવા વગેરેની પ્રક્રિયા. s. production. કેવળ ખીજ મેળવવા માટેના પાક લેવા; બીજ નિર્માણ. s. purity. ખીજના નમૂનામાં આખા અને શુદ્ધ બીની ટકાવારી, ખીની શુદ્ધૃતા. s. rate ખીજ૪ર. s. rot. ફૂગ, પાણી ભરાવે કે અન્ય કારકાથી વાળ્યા પછી ખીજને લાગતા સડા. s. scarification. સખત ખીજાવરવાળા બીજને અંકુરણ યેાગ્ય બનાવવા. s. selection વાવવા માટે યાગ્ય ભીની કરાતી પસંદગી. s. stalk. ખીજ નાળ, ખીજ વ્રત. (૨) અંડારાયના જરાયુમાંથી નીકળતા દંડ, જેમાં અંડક હાય છે. ડ. stock. સારી જાતના એલાનું પ્રાણી. (૨) ભાવિ સારી વનસ્પતિ માટે ખાસ પસંદ કરેલું ઉત્તમ પ્રકારનું ખીજ. s. stratification. વાવતી
For Private and Personal Use Only