Book Title: Krushi Shabdakosh
Author(s): Narhari K Bhatt
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 666
________________ Shri Mahavir Jain Aradhana Kendra true www.kobatirth.org 660 રંગ, ening. ખારથી દુર દ્વાય તેવા વિસાળી વિસ્તાર માટે ઉગાડવામાં આવતા વિશિષ પ્રકારના લાંબા અંતરે મેકલતા બગી નહિ તેવા પાક. true. વાસ્તવિક, સત્ય, સાચું. (૨) બિલકુલે પરિવર્તન પામ્યા વિનાનું, પિતૃના જેવું. tr. breeding. પિતૃ પ્રાણીનાં શંગ, પ્રતિકાર શક્તિ ઇ. જેવાં કેટલાંક લક્ષણા ધરાવતાં (પ્રાણી). tr. bunt. જુઓ Wheat Bunt, tr, cinnamon. તજ. tr. density. માટીના ઘટત્વના સંસંજન ગુણ્. tr. density of soil, જમીન કે માટીની સાચી સંસંતા, જે જમીનના વ્યક્તિગત ટકાની સંસંતા, અને જમીનમાં તેના વિતરણ પર આધાર રાખે છે. tr. dithotomy, સત્ય દ્વિશાખિત, સત્યયુગ્મશાખિત. tr. digestibibty. વાસ્તવિક પાચન ક્ષમતા, tr. flavour. કુદરતી સેાડમ, tr. frnit. અસહ-સત્યફળ. tr. lav veder. લવંડર, tr, mangrove. કાંä. tr. squash. ચાલ કાળું. tr. stomach. સાચું આમાશય; (૨) વાગાળનાર પ્રાણીનું ચતુર્થ માક્ષય, જેમાં ખાધેલા ખેારાક પર જરીય રસેાની પ્રતિક્રિયા થાય છે. tr. to type. કશા પુણ્ પરિવર્તન પામ્યા વિનાના, જનકના જેવા પ્રકાર. (ર) અસલ નમૂનાનું પાપ tr. yeast. ગ્રંથાર્થ ચીસ્ટ. trumpet પુષ્પ મુગઢ, tr. flower. જુએ trumpet vine, tr, vine. તિલેાભા. truncate. ખંડિત; અંત્ય છેડા આગળ કપાયેલું હાચ તેવું એકાએક છેડા આબ્યા હાય તેવું. (ર) ઝાડ, શરીર અથવા શંકુની ટોચ ક્રે અંત્ય ભાગ કાપવા. truncated soil. ખંડિત ભૂમિ. tr. s. profile. પંડિત ભૂમિ પરિચ્છેવિકા, truncation. ભૂમિ-ખંડન. trunk. થડ, સ્કંધ, પ્રકાંડ, સ્તંભ, થડ. (૧) વૃક્ષ અથવા વેલનું મૂળ અને શાખા આથી શિન્ન એવું મુખ્ય પ્રકાંડ. tr. tubercle scald. સૂર્યના તાપના કારણે કેટલાંક ઝાડને પહેાંચતી હાનિ, truss. પટ્ટો, (ર) સારણગાંઠના પટ્ટો. trustee. ટ્રસ્ટી, ન્યાસી, વાલી. trusteeship. ન્યાસધારિતા, વાલીપણું. tryma. બે ખંડવાળું હલકા પ્રકારનું અખરોટ જેવું અષ્ટિ ફળ. (૨) ઠળિયાવાળું ફળ. trypanosome. Trypanosoma પ્રજાતિના ત્રાકાકાર, શાધારી, સુક્ષ્મ પ્રથમ, જે પ્રાણીઓમાં રોગ પેદા કરે છે. Tryposomiasis. tryponosome. નામના સૂક્ષ્મ પ્રજીવથી પ્રાણીઓને લાગુ પડતા રાગના એક પ્રકાર. Tryporyza incerlellus Wk. ડાંગરની ગાભમારા ઈયળ. trypsin. સ્વાદુપિંડના સ્રાવના એક પ્રોટીનભંજક ઉત્સેચક, tryptophan. પેટીનનું ઘડતર કરનાર મૂળભૂત ઘટકો ધરાવતાં રાસાયણિક દ્રબ્ય – એમિના ઍસિડના એક સમૂહ, જે પેશી રચના અને તેના સમારકામમાં ઉપયેગી અને છે; આવશ્યક એમિનો ઍસિડ. tsetse. સેલ્સે નામની માખીની એક પ્રકાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir tuba. આસામ, કેરળ, કર્ણાટક, તામિલીનાડુ અને પંખમાં થતા એક આરોહી ક્ષ્ય. tuber. અગ્રકંદ, ગ્રંથિલ કંદ. (ર) ખટાઢા જેવું જમીનમાં થતું માંસલ પ્રકાંડ, જે ખાવ દ્રવ્ય ધરાવે છે અને નવા બ્રેડને કે વર્નરપતિને જન્મ આપવામાં કારણભૂત બને છે. t. vegetables. બટાટા, શક્કરિયાં, અળવી ઇ. જેવી કંદ ધરાવતી શાકભાજી, જેના કંદ ખાઈ શકાય છે અને જેમાં સારા પ્રમાણમાં કાંછ સ્ટાર્ચે હાય છે. અને જેને ઠીક ઠીક સમય માટે સંધરી રાખી રાકાય છે; બટાટા શિયાળુ પાક છે, જ્યારે શરમાં ખૂબ ગરમી માંગતા ઉનાળુ પાક છે. tubercle, ગાંઠ, ગંડિકા, ગ્રંથિ, આણંદ. (૨) નાનું ગાળ, ખાસ કરીને હાડકા પરનું પ્રવર્ષ. (૩) કોઈ અંગમાં થતી નાની, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725