Book Title: Krushi Shabdakosh
Author(s): Narhari K Bhatt
Publisher: Gujarat Vidyapith
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wabble. wobble.ધ્રુજવું, કંપવું. (૨) વારંવાર નિર્ણય બદલ. waddle. બતક અથવા હસની જેમ, ટૂંકા, જાડા પગવાળા પક્ષીની માફક, ડાલતા હાલતા ચાલવું. wag. હલાવવું. (૨) દોલાયમાન કરવું–થવું. Wagatea spicutca Dalz. 415 નામની વનસ્પતિ. wage. વેતન; દિવસ, અઠવાડિયું કે મહિના દીઠ આપવામાં આવતી રકમ. w, earner. કામદાર, વેતન મેળવનાર. w. scale. aca bl24. w.system. વેતન પ્રથા. Wahlenbergia marginata (Thuns.) A.DC. [Syn. W. gracilis (Rorst). DC.]કરડી નામની વનસ્પતિ. waif. નધણિયાતું પશુ, ગુમ થયેલું ઘેટું. waingan. ચેખા, ઉનાળામાં મહારાષ્ટ્રમાં થતી ડાંગર. walking. પરિભ્રમણ. (૨) ઓજાર, ઉપ- કરણ કે હથિયારને ઉપયોગ કરતી વખતે તેની પછવાડે પછવાડે અથવા સાથે સાથે 208. W.-type tractors. 3 કરવા, રોપણ કરવા, પરિવહન કરવા, ઘાસપાત કે નીંદણને દૂર કરવા, અને સ્થિર ખેડકામ કરવા વાપરવામાં આવતા શક્તિથી ચાલતા ત્રણ પ્રકારનાં હળ, પરિ. ભ્રામી, કેન્દ્ર અને ક્રૂ પ્રકારે, જેને 2 થી 3 અશ્વશક્તિ હવાશીતક સિલિન્ડર, ચાર સાયકલ ગેસેલીન અથવા કેરોસીન એજિને હેય છે. wall. ભીંત, દીવાલ. w cell કોષ દીવાલ, w, creaper દીવાલ પર ચડનાર, ભિતિવિપ. w• plant. દીવાલ છોડ–વનસ્પતિ.
Wallage attu. મીઠા પાણીમાં થતી શાર્ક માછલી. Wallophaga. કરડતી જુની શ્રેણુના જંત. wallow. આળોટવું, કાદવ, તી કે પાણીમાં ગબડવું. walnut. Yle; Juglans regia L. નામનું મૂળ ઈરાનનું પણ અહીં કાશમીર, હિમાચલ પ્રદેશ, ખાસી ટેકરીઓ અને પંજાબના ડુંગરાળ પ્રદેશમાં થતું મોટું વૃક્ષ, જેનાં બી ખાદ્ય છે અને છાલ રંગ કામ અને દંત મંજન તરીકે ઉપયેગી બને છે, કાષ્ઠ સંગીતનાં વાદ્યો અને પેટી-કબાટ ઈ. બનાવવાના કામમાં આવે છે. અખરોટનું વક્ષ હરિયાની સપાટીથી 4 થી 5 હજાર ફુટની ઉંચાઈવાળી જમીનમાં થાય છે. કલિકારેપણુ કે કલમ કરીને આ વૃક્ષને ઉગાડવામાં આવે છે. વૃક્ષ દીઠ 300-400 અખરોટ ઉતર છે. walsuri. વાલસુરી. wampee. અગ્નિજળ, (Clausena ૮૧૮anala Burn f. (Syn. Cookia punctata Retz.). 41 Hj Salgoti ખાઈ શકાય તેવાં ફળવાળું ઓરિસા અને બિહારમાં થતું ઝાડ. warble-fly પ્રાણીના શારીરને લાગતું એક પ્રકારનું જંતુ, જેના કારણે પ્રાણુને શરીરની ચામડીને હાનિ પહોંચે છે. warehouse. વખાર; અનાજ, ફળ જેવી કૃષિ પેલાશને સંઘરવાનું સુરક્ષિત સ્થાન, warfarin. ઉદર વર્ગનાં ઉપદ્રવ પ્રાણીએને મારવા માટે 3 આલ્ફા-ફીનાઈલ બીટા-એસેટિલ ઈથીલ 4 હાઈડ્રોકસી કયુમેરિન નામનું સક્રિય દ્રવ્ય, ઉર પર
688
For Private and Personal Use Only

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725