Book Title: Krushi Shabdakosh
Author(s): Narhari K Bhatt
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 718
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir y ohromoxome 712 yellow y-chromosome. 12 241931 નિર્માણ માટે નિર્ણાયક બનતું વાય” – રંગસૂત્ર, લિંગ-રંગસૂત્ર, yean. ઘેટી કે બકરીના બચ્ચાને જન્મ આપ. yeanling. ઘેટી કે બકરીનું અમું.. yearling. એક વર્ષનું આયુષ્ય ધરાવતી માછલી. (૨) એક વર્ષ કરતાં વધુ પરંતુ બે વર્ષ કરતાં ઓછી વય ધરાવતું પ્રાણ yearly. વાર્ષિક વર્ષમાં એક વાર, પ્રત્યેક વર્ષ કે એક વર્ષ માટે (થતું). yeast. યીસ્ટ, કિવ, ખમીર. (૨) ફૂગ, સૂફમ કદ ધરાવતું એક કષી પિંડ, જેને વૃદ્ધિ માટે સાધારણ ઉષ્ણતામાન, ભેજ અને કાંઇ તથા શર્કરા દ્રવ્યની જરૂર પડે છે, અને જે કાર્બન ડાયોકસાઈડ બનાવી, શર્કરાનું કિવન કરી મદ્યાર્ક બનાવે છે. ફળના રસે અને કણકનું પણ જે બચવણ શકય બનાવે છે. yellow. પીળું, પીત. y.bauhinia. સેટ ટેમસ તરીકે પણ ઓળખાતું, Ban- hinia tamentosa , નામનું જંગલી પીળા ચંપા કે પીળા આસુન્દ્રાનું ઝાડ, જેની છાલનાં દેરડાં બનાવવામાં આવે છે. દ. ભારત, આસામ અને બિહારમાં આ વૃક્ષ સર્વસામાન્ય છે. y. body. પીતપિંડ; અંડપાત બાદ સસ્તન પ્રાણીના અંડાશય પર રહેતો અંતઃસ્ત્રાવી પિંડ, જે ગર્ભાધાન ચાલુ રહે ત્યાં સુધી સામાન્ય રીત વિકાસ પામે છે અને જ્યાં સુધી તે ચાલુ રહે ત્યાં સુધી પ્રાણીમાં વૈગિક ઇચ્છા જાગતી નથી. y, corn. પીત ધાન્ય; પીળા ગરવાળી મકાઈ; જેમાં રહેલું કેરેટીન નામનું રંગ દ્રવ્ય પ્રાણીમાં પ્રજીવક – “એ”નું નિર્માણ કરે છે. 9. galt. મારા પ્રાણુના અચળ પર આવતો Aia. y. grandilla, 030421. y. upine. લીલા ખાતર માટે ઉગાડવામાં આવતી Lucinus luteus . નામની વનસ્પતિ. y: Mauritius. અનેનાસને એક પ્રકાર, જે લંબગોળ હોય છે અને પાકતાં ઘેરો પીળો રંગ ધારણ કરે છે. y. mealworm. Tenebroides mauritanicus નામને ઘઉં અને એટ ધાન્યના ભાગેલા દાણા અથવા લોટમાં પડતાં ડાળ જંતુ. y. myfobalan. હરડે, Granst; Terminalia chebula Retz, નામનું મધ્યમ કદનું, પાનખર જંગલમાં ઊગતું ઉત્તર ભારતમાં થતું ઝાડ; જેનાં ફળ એટલે હરડે, ચામડાં કમાવવાના કામમાં આવે છે, અને જેનું કાષ્ટ સામાન્ય નિર્માણ કામ માટે ઉપયોગી બને છે.Y. Newton. સહેજ ચપટું પણ ગળાકાર, મેટું એક પ્રકારનું સફરજન, જેની છાલ લીલાશ પડતા પીળા રંગની હોય છે. y. oxide. પળે મકર્યુંરસ ઓકસાઈડ. y. passion fruit. Passifloraceae yua Passiflora flavicarpa, 1140 245 પ્રકારનું મૂળ શ્રીલંકાનું ફળ, જે ગોળાકાર, સહેજ પીળાશ પડતા રંગનું છે. y. phosphorus, પીળે ફેરફરસ, ઉંદર મારવા માટે જંતુધન રસાયણને એક ઘટક. y. Podzolic soil. હલકી ફળદ્રુપતા ધરાવતી પીળી ભસ્મમાટીવાળી જમીન, y. rust. પીળકાટ, y. sarson, પીળો સરસવ; ઉત્તર પ્રદેશ, આસામ, પંજાબ, ૫. બંગાળ અને બિહારમાં ઉગાડવામાં આવતી, Brassica compestris L. Vali sarson prain. [Syn. Brassica campestris , var. glaucia Duth and Full.]. નામની વનસ્પતિ, જેનાં બીમાં 45 ટકા જેટલું મીઠી સુવાસ ધરાવતું તેલ હોય છે, જે રાઈ, અથાણાં, દીવાબત્તી અને સૌંદર્ય પ્રસાધને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેલ કાઢી લીધા બાદ અવશેષ રહેતા બીને બાળ ઢોરને ખવડાવવામાં આવે છે. તેનાં કુમળાં પાન અને પ્રરાહની શાકભાજી બનાવવામાં આવે છે. y. sweet clover. Melilotus officinalis (L.) Lamk. 217101 મૂળ યુરોપની પણ અહીં ઘાસચારા માટે ઉગાડવામાં આવતી વનસ્પતિ. y. teak. હળદરવા; Adima cordifolia (Roxb.) Benth and Hook. નામનું 40 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 716 717 718 719 720 721 722 723 724 725