________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Wool
708
work
અને સલકી સપાટી ધરાવતાં ઝીણું વાળ, જેની સાથે સાધારણ વાળ પણ ભળ્યા હોય છે. (૨) પછીનું સ્થાન મેળવતાં કાપડ, શેતરંજી, નજમ ઇ. બનાવવા માટેના કરતી તતુ, w.ball. ધણીવાર ઘેટાના પેટમાં મળી આવતા ઊનને ગાળ પિંડ, જે તેની પાચનક્રિયામાં ગંભીર અવરોધ
ભો કરે છે. જન્મ carding, ઊન પીંજણ; ઊન કાંતવાના ઉપયોગમાં લઈ શકાય તે માટે તેની ગૂંચ ઉકેલી તેના તંતુઓને સમાંતર બનાવવાની પ્રક્રિયા. w, classing, ગુણવત્તા, સંગીનતા, લંબાઈ, રંગપ્રકાર છે. અનુસાર ઊનના તાઓની વર્ગીકૃત ગોઠવણ. we clipઊનને વાર્ષિક ઉતાર. જન્મ crimeજનન તંતુની કુદરતી કહે૨. w. fat, ઘેટાની ચામડીમાંથી થતો તરંગિત, ચીકણે અને ઊનના તતને સેંટી રહેતો સ્ત્રાવ (૨) ઘેટાના ઊનમાંથી નીકળતું ચરબી જેવું સાફ કરેલું દ્રવ્ય-વિનલિન, જે આકવિત, પીળાશ પડતું, અર્ધ ઘન અને પાણીમાં
અઢાવ્ય છે અને જે મલમના આધાર દિવ્ય તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે..
w, fell. ઊન ઉતારી લેવામાં આવ્યું ન હોય તેવા મરેલા કે કતલ કરેલા ઘેટાનું ચામડ. w, fibre. ઊનને તંતુ; પ્રત્યાહ્ય, ટકાઉ, ભેજગ્રાહી, ઝડપથી ન બળે તે, કુલ રીતે જલ-સહ-વૉટરફ અને ગરમા આપતો, કાષ્ઠક (સેલ્ય લોસ) રચના ધરાવતા, કાંતીને તાર બનાવી શકાય તેવો ઘેટાના ઊનને તત. w, grading. ઊનનાં ઉપગે, જાતિ, રંગ, ટકાઉપણું છે. અનુસાર તેનું કરવામાં આવતું વર્ગીકરણ, w... grease. ઊનનું ચરબી તત્ત્વ, w, sorting, ઊનની જાત, પ્રકાર છે. અનુસાર તેને જુદા પડ- વાની અને સમું કરેલા ઊનને દડામાં વિંટા- ળવાની પ્રક્રિયા. we top. સમાંતર બનાવેલા અને રજજુ આકારમાં વીંટેલા ઊનના તંતુ. w. type. મુખ્યત્વે ઊન માટે ઉછેરવામાં આવતાં ઘેટાને પ્રકાર. w• value. ઉનનું મૂલ્ય, જેને આધાર
તેની ગુણવત્તા અને પ્રકાર પર રહે છે. we washing. Gન પ્રક્ષાલન. (૨)
ને છેવાની કે સાફ કરવાની પ્રક્રિયા, જેમાં ઘેટાં પરથી ઉતારવામાં આવેલા ઘનમાંથી કચરે, ચીકણાં દ્રવ્ય, નેહલા પદાર્થો ઈ. ને દૂર કરવામાં આવે છે અને જેમાં સાબુકરણ કરવા અકલાઈન માર્કને ઉપયોગ કરી ઊનને જોવામાં આવે છે. w, wasઊનનું મેદીય દ્વવ્ય, ઊનની ચરબી. wooled. ઊન પ્રચુર, જેમાં વિપુલ પ્રમાણમાં ઊન હેચ અથવા જે
નથી આવરિત હોય. wollens, ઊનના તંતુમાંથી સંપૂર્ણપણે કે અંરાત: બનાવવામાં આવેલાં હોય તેવાં કપડાં. woolly. ઉની, ઊન જેવાં નરમ, ઢીલાં અને ગૂંચવાયેલાં. (૨) ઊનથી આવરિત કે વિપુલ પ્રમાણમાં ઊનવાળું w. aphids. Eriosoma lanigerum Hausm. નામને ડુંગરાળ પ્રદેશોમાં થતો સફરજન પર પડતા મેલાસશી; જેનાં ડિંભ અને પુખ્ત જંતુ સફરજનના ઝાડની ડાળીઓ તથા થડને રસ ચૂસે છે, જેથી ફળની નત બગડે છે. w. Oak. Quercus lanata. નામનું સદાહરિત વૃક્ષ, જે ગટવાલ, કમાંક અને ભૂતાનમાં થાય છે, અને જેને સીધું વાવીને કે ફેર રેપણું દ્વારા ઉગાડાય છે. Worcester Pearmin. મધ્યમ કદના, નારંગી રંગની છાલ અને વિપુલ પ્રમાણમાં ગર ધરાવતા સફરજનને એક પ્રકાર. work. કાચું; બળ લગાડવાની પ્રક્રિયા. ૨) ઉત્પાદન પ્રક્રિયા કે કાર્યની કઈ પણ બજવણ, ઉત્પાદક કાર્ય. W. animal. કામ માટે ઉપયોગમાં લેવામાં આવતું ઘોડું, ખચ્ચર, બળદ ઇ. જેવું ગમે તે પાલતું પ્રાણી, W. shop- ખેતર પરનું
સ્થાન અથવા છાપરી જેવાં યંત્ર સામગ્રી, ઓજાર, ઉપકરણે ઇ. રાખવામાં આવતાં હેય અને જયાં સમારકામ જેવાં કામ કરવામાં આવતાં હોય. w. stock. ખેતર પર કામમાં લેવામાં આવતાં પ્રાણી
For Private and Personal Use Only