________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
565
sliver
નીચલા ભાગ કે કારમાંથી નીકળેલે કૃષ્ણે, જે પ્રજનન માટે ઉપયોગી છે. (૨) અપૂર્ણ રીતે ખસી કરવામાં આવેલું નર પ્રાણી. (૩) ફાટી ગયેલું દૂધ. (૪) ગર્ભપાત કરવા. (૫) સર્પણ. sl. ero sion. અતિ વરસાદના કારણે ઢોળાવ પુરની માટીનું સરકી જવાથી થતું ધોવાણ – ધસારા, (૨) પાણીથી તરબેળ થયાના પરિણામે માટી અને નાના મેટા કાંકરા અને પથ્થરનું સરકી જવું. આવા પ્રકારની ઘટનામાં ઘણીવાર ટેકરી અથવા ડુંગરનું આખું પડખું સરી પડે છે. slipped tendon. અંગભ્રંશ.
sliver. લાઢવાના યંત્રમાંથી બહાર આવતું ઢીલું રૂ કે ઊનની પૂણી. slit. ચિરાડ, ફાટ. slobber. અતિશ્રમ, ઉશ્કેરાટ અથવા અમુક પ્રકારના ખારાક ખાધા પછી અથવા ચેપના પરિણામે પ્રાણીના મેાંમાંથી ટપકચા કરતી
લાળ.
slop. પાલતું પ્રાણીઓના પ્રવાહી ખેારાક. slope. પ્રણતા, ઢાળ, ઢાળાવ. (૨) ઊઁચી અથવા ઢળતી જમીન. (૩) આહ અથવા અવાહ દર્શાવતી જમીન. (૪) ફ્રૂટમાં ઊભા અંતરને 100થી ગુણી, ફૂટમાં સમક્ષિતિજ અંતરને ભાગીને આવતી ગુણાત્તરની ટકાવારી, sloping bench terrace. ઢળતી ખેંચ વેદિકા. (૨) પાછળના ટેકણથી અગ્રભાગે ઢળતી ખેંચ. sloppy attachment. ગાયના
આંચળને અનિચ્છનીય ઘાટ. slotted pipe. જાળીવાળે! નળ. slough. કળણ, ભેજવાળી જમીન. (૨) જીવંત ચરખીમાંથી ખરી પડતા અથવા નિર્મોચન પામતા ગમે તે ભાગ. sl. -sickness. આછા રંગના અથવા સફેદ પ્રાણીઓને લાગુ પડતા એક પ્રકારનો રોગ. slow મંદ, ધીમું. sl, acting manure. ધીમે કામ લાગતું – અસર અજમાવતું ખાતર. sl, breeding. ગર્ભોધાન અથવા વીયૅસ્થાપન બાદ તેની થતી વિલખિત અસર. (૨) મંદ લિંગી કામ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
small
વાસના ધરાવતું પ્રાણી. slub, કાંતવા માટે સહેજ વળ આપેલું ઊન. sludge. અવમલ; ગંદા પાણીની નીચે જામતાં ધનદ્રશ્યે, જે ખાતર તરીકે ઉપચેગમાં લેવામાં આવે છે; જાડા ચીકણા અવમલ. sl. ,activated સક્રિય ખનાવેલે અવમલ. sl,,digested સાફ કરેલા કે પાચિત વમલ. sl. ,raw, કાચા – અપ્રક્રિયાકૃત વમલ, slug. ગેાકળ ગાયની સાથે સંબંધિત પરંતુ -તરવચી, મૃદુ, ભૂખરા કે બદામી રંગનું ઉદરપાદ (પ્રાણી). (૨) વાનસ્પતિક દ્રવ્ય અથવા જીવંત કે મૃત સજીવ પર નભતું પ્રાણી, જે શાકભાજી, કેળાં તથા કુમળી વનસ્પતિને નુકસાન પહોંચાર છે. (૩) 5 ટકા કેલ્શિયમ આર્સેનેટ કે ૨ ટકા મેટાલ્ડિહાઈડને ગેાળના દ્રાવણ વડે નરમ કરેલા ભૂસામાં નાખી બનાવેલું સંયેાજન, જે આવા પ્રકારનાં ઉદરપાદ જંતુએ પર નિયંત્રણ લાવે છે. sluggish. આળસુ, જડ, નિષ્ક્રિય, મંદગતિક, sluice. મેરી; પાણી વહેવા માટેની કૃત્રિમ નાળી; પૂર દ્વાર. slump. મંદી, ભાવ ગગડી જવાની
વ્યવસ્થા.
For Private and Personal Use Only
small, નાનું, લધુ. sm. black cricket. નાની, કાળી કંસારી. sm. bittergourd, જંગલી કારેલાં; Minusops dioica Roxb. ex Willd. નામના ખાદ્ય ફળના આરાહી વેલેા. sm. fennel કાળીજીરી; પંજાબ, ૫. બંગાળ, આસામ અને બિહારમાં થતી વનસ્પતિ, જેનાં ખી એટલે કાળીજીરી મસાલામાં અને ઔષધ તરીકે ઉપયાગમાં લેવામાં આવે છે; જુઓ Nigella sativa L. sm. gourd. તકમક; નામની Cucumis melo va. agresbsNaud.નામની ભારતમાં થતી દીર્ધાયુ, ખાદ્યફળની વનસ્પતિ, sm, intestine. ક્ષુદ્રાંત્ર, નાનું આંતરડું.Sm.Japanese. એક અથવા બે જ સિંગ ધરાવતી મગફળીના એક પ્રકાર. sm. liverfluke.Dicrocoelium sp. નામનું ઢાર, ભેંસ, ધેટાં