________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Stenotaphsum...
Stenotaphrum secundatum (Walt.) Kuntze [Syn. St. americanum Sw.]. લેાન માટે ઉગાડવામાં આવતું ધાસ.
Stephanotis floribunda Brongn. શેભા માટે ઉગાડવામાં આવતા વેલાને એક પ્રકાર, Stephanurus
dentatus. વૃનાં કાષ્ટ કે વિવર ઇ.માં થતા કૃમિ, જે મા અંગાને હાનિ પહોંચાડે છે. Stephegyne parvifolia Korth. કમ નામનું ઝાડ, જેના પ્રકાંડના પૈસામાંથી દેરડાં બનાવવામાં આવે છે, કાષ્ટનાં ફર્નિચર, કૃષિ એન્ના અને કોતરકામની વસ્તુ બનાવવામાં આવે છે. step interval, વર્ગ અંતરાલ. Sterculia balanghas L. દ. ભારત અને મહારાષ્ટ્રમાં થતું ખાંદ્ય ખીતું ઝાડ. St. campanulata Wall ex Ma. sters. આંદામાનમાં થતા ઝાડના એક પ્રકાર, જેના કાષ્ટની દીવાસળીએ અને માલ ભરવાનાં ખાખા કે પેટીએ બનાવવામાં આવે છે, ઉપરાંત છાપવાના કાગળ અને પૂઠાં બનાવવામાં પણ તેને ઉપયેગ કરવામાં આવે છે. St. colorata Roxb. સમારી નામનું માસામ, મધ્યપ્રદેશ, દ. ભારત, પશ્ચિમઘાટ અને આંદામાનમાં થતું એક પ્રકારનું ઝાડ, જેના પ્રકાંડના રેસાનાં દોરડાં બને છે અને પાનના ઘાસચારે થાય છે. St. foetida L. જંગલી બદામ નામનું ખાદ્ય મીનું ઝાડ. St. guttata Roxb. પશ્ચિમઘાટ, આસામ અને ત્રાવકારમાં થતું એક ઝાડ, જેની છાલના રેસાનું કાપડ બનાવવામાં આવે છે. St. urens Roxb. કતિરા નામનું સામાન્ય રીતે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ. રાજસ્થાન અને બિહારમાં થતું ઝાડ, જેના પ્રકાંડમાંથી મળતા ગુંદરના ઉપયેાગ કાપડને રંગવા માટે કરવામાં આવે છે, જેની હાલમાંના રેસાનાં દેરડાં અને ખટ કાપડ બનાવવામાં આવે છે. બીને સેકીને ખાવામાં લેવાય છે. St. illosa Roxb.
596
sterile
ઉદલ, ઉદર નામનું પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ ખાસી ટેકરીએ અને દ્વીપકલ્પીય પશ્ચિમ વિસ્તારમાં થતું ઝાડ, જેના પ્રકાંડના રેસાનાં દોરડાં અને કાચળા અનાવવામાં આવે છે. Stereospernum personatum (Hassk) Chatt. [Syn. St. chelonoides auct A. DC.} પાટલા, હાડીઓ બનાવવા ઉપયેાગી કાષ્ટની વનસ્પતિ. sterigma, પ્રકણી બીજાણુ, કણીરૃ ત. sterile. અનુવર, પ્રજનન અક્ષમ, વધ્યું. (૨) જંતુ અથવા ચેપરહિત. (૩) અનુત્પાદક, વેરાન (જમીન). (૪) સજીવા થવા સૂક્ષ્મ જીવેાના ચેપ અથવા સંક્રમણરહિત (જૈવ પેદાશે!). (૫) વૃદ્ધિ પામવા કે દ્વિગૃતિ થવા અક્ષમ (સજીવ અથવા સૂક્ષ્મ જીવ). (૬) વિસંક્રમિત, ચેપરહિત. st. bract. વંધ્ય નિપુત્ર. st. ovule. વંધ્ય ખીજાંડ. st.spore. વંધ્ય ખીન્નણુ. sterility. અનુરિતા, વધ્યતા; સાધારણ રીતે પ્રજનન કરવાની પ્રાણીની કામ ચલાઉ અથવા કાયમી નિષ્ફળતા, (૨) ફળઝાડની ફળાને પરિપક્વ ખનાવાની અસફળતા. steritization. વંધ્યીકરણ, પ્રાણીનાં લિંગી અંગેાને દૂર કરીને કે તેના કાર્યને નિરાધિત કરીને તેને સંતતિને જન્મ આપવા અથવા પેદા કરવામાં નિષ્ક્રિય બનાવવું. (૨) કોઇપણ વસ્તુને જંતુરહિત બનાવવાની પ્રક્રિયા. (ક) બધા જ પ્રકારનાં ફૂગ, જીવાણુ ઇ.ના પ્રકારે અને તેમના ખીજાણુને મારી નાંખવાની પ્રક્રિયા, (૪) સામાન્ય રીતે જંતુરહિત કરવા ધારેલા પદાર્થને તપાવીને, તેને અગ્નિની ઝાળમાંથી અથવા દબાણની હેઠળ વરાળમાંથી પસાર કરીને અથવા સ્મૃતિ અસર કરતાં જંતુઘ્ન રસાચણમાં ઠીકઠીક સમય માટે રાખીને આ પ્રક્રિયા કરવામાં આવે છે. steritize. પ્રજનન, ચેપ કે સંક્રમણ કરવાને કાઈપણ વસ્તુને કે પ્રાણીને અક્ષમ મનાવવું, વંધ્યીકૃત કરવું. (૨) જંતુ અથવા ચેપરહિત કરવું. sterilized. વંધ્યીકૃત. (ર) જંતુ કે ચેપરહિત બનાવેલું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only