________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
sultry
sulphurate. રંગહારક તરીકે ગંધકની સાવજત આપવી. sulphurous. ગંધક જેવું, ગંધકના રંગ જેવું, ગંધક સંદેશ. sulphuratted. ગંધકવાળું (સંયેાજન). sulphuric. અતિ ઉચ્ચ મિશ્ર પ્રમાણમાં ગંધક ધરાવતું, સન્ચુરિક, s. acid. ગંધકને તેાખ; સલ્ફ્યુરિક ઍસિડ; H,SO સૂત્ર ધરાવતા ગાઢા, ભારે, અતિશય ક્ષારક, પ્રાણી અને વનસ્પતિ પેશીઓનું વિઘટન કરનાર તૈલી પ્રવાહી, જે જલબંધુતા ધરાવે છે અને સુપરફૅસ્ફેટ ખાતર બનાવવા માટે કામમાં આવે છે. આ માટેની પ્રક્રિયા મદ્રાવ્ય રોક ફોસ્ફેટને દ્રાવ્ય અને ઉપલબ્ધ રૂપમાં ફેરવવાથી શકય બને છે. sulphu ring. ફળ અને શાકભાજીની વનસ્પતિને સલ્ફરડાયા સાઈડની માવજત આપવી, જેથી આ દ્રબ્યાનું રંગહરણ થાય છે, ઉત્સેચકીય અને ઑક્સિડેટીવ પરિવર્તના ઓછાં થાય છે અને જંતુ સંક્રમણ – ચેપ નિયંત્રિત થાય છે. સલ્ફયુરિક ઍસિડનાં કાવામાં બાળીને ફળ અને શાકભાજીને ગંધકની માવજત આપવામાં આવે છે. આ માટે સેડિયમબાચસલ્ફાઈટ અને પેશિયમ મેટાબાચસફાઇટના પણ ઉપયાગ કરવામાં આવે છે. ગંધકને બાળીને સલ્ફર ડાયાફ્સાઈડના ધુમાડા પણ આ સૌ પદાર્થાને આપી શકાય છે. sulphurize. જુએ sulphurate. sulphurous, નિમ્ન સંયાજિત પ્રમાણમાં ગંધયુક્ત (દ્રવ્ય). s. acid. HqSO; સલ્ફર ડાયેાક્સાઇડ અને પાણીના મિશ્રણથી રંગહારક તરીકે તથા ફળેના રસેને જાળવવા માટે ઉપયોગમાં લેવામાં આવત ઍસિડ.
sultry. ધામ, ગરમ (વાતાવરણ). summer fallow. ભાવિ પાકની પૂર્વ તૈચારી રૂપ ઉનાળા અગાઉ કે તે દૂરમિયાન હાથ ધરવામાં આવતી ખેડ-પ્રક્રિયા. s. house. છાચાવાસ, ગ્રીધર. s. potherbs or greens. ઉનાળા ફરમિયાન પાન માટે કુંડામાં ઉગાડવામાં
.612
sunflower
આવતાં શાકભાજી. s. savory. Natureia hortensis. L. (Calamintha hortensis L.). કારમીરમાં થતી શાકીચ વનસ્પતિ, જેનાં પાન અને પ્રકાંડના ઉપયોગ ખાદ્ય સામગ્રીને સુવાસિત બનાવવા માટે થાય છે. s. squash. કાળું, સફેદકાળ; Cucurbita pepL. નામનું સુંવાળી છાલ, મલાઈ જેવું સફેદ, લગભગ નળાકાર, ચળકતા ગરવાળું, મેટું, ચટાપટાવાળું ફળ, જે રાંધવામાં ઉપયાગી બનતું નથી, તેમાં પ્રજીવક - સી’ છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sun. સૂર્ય, સૂરજ. s. berry. પરપેાટી, પેાપડી, sburn. ફળના ઝાડને અતિ ગરમીથી પહેાંચતી હાતિ, જેમાં તેનાં પાન અને ફળને ઝાળ લાગે છે. અલ્પ આર્દ્રતા અને ભારે પવન ફૂંકાતા હોય ત્યારે દહનની ભારે અસર થાય છે. ઝાડના થડને આવરણ લપેટીને, નાનાં ઝાડ કે છેડને છાયા ગાપીને, પવનના મારાને અટકાવતી વનસ્પતિને ઉગાડીને, યેાગ્ય સમયાંતરે સિંચાઈ આપીને, થડ પર ચૂનો લગાડીને: આવા પ્રકારની પ્રક્રિયાઓ કરીને ગરમીની સામે ફળઝાડને રક્ષણ આપી શકાય છે. s. clover. રણમેથી. s. – curing. કૃત્રિમ ગરમીથી નહિ પણ સૂર્યના તડકામાં સૂકવવાની હાથ ધરવામાં આવતી પ્રક્રિયા. s. drying. ઉષ્ણતામાન, આર્દ્રતા કે વનના પ્રવાહ જેવા નિયંત્રિત પરિસ્થિતિનું નિર્માણ કર્યા વિના ફળ જેવી પેદાશને સૂર્યની ગરમીમાં સૂકવવાની પ્રક્રિયા. s. - seald. સૂર્યની ગરમીથી કેટલાંક બ્રાડને લાગતી ઝાળ. s. stroke. લૂ લાગવી, જેથી પ્રાણીઆ તૂટી પડે છે. (ર) સૂર્યાધાત. sunny. સૂર્યના પ્રકાશ જેવું પ્રકાશિત, સૂર્યના તડકામાં ખુલ્લું કરેલું અથવ. તેથી ગરમ બનાવેલું. sunflower. સૂર્યમુખી, Helianthus annuus L. નામને મૂળ કેનેડાના, પણ અહીં થતા ઢાર, ખરબચડા, નામિલ થડ અને બગીચા વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવતા રોલા માટેના ડ, રેનાં બી ઢાર, મરઘાં-બતકાં, ડુક્કર માટે પાક
For Private and Personal Use Only