________________
Shri Mahavir Jain Aradhana Kendra
root
www.kobatirth.org
region. મૂળને પ્રદેશ. r. reserves. પ્રેટીન, કાર્બોદિતા ઇ. જેવા વનસ્પતિના ખારાકને મૂળ આગળ સધરવા. r. rot. સથવાના મેાટા સમુદાયના કારણે મૂળને લાગતા સહૈ. r. spread, કાઈ ઝાડ કે છેડના મૂળના થતા ફેલાવે કે વિસ્તાર, મૂળ-વિસ્તરણ. r. stock. રીપ કે બ્રેડ, જેના પર પ્રરોહની કલમ કરવામાં આવે છે; સામાન્ય રીતે કલમ કરવાની આ પ્રક્રિયા પીચ માટે પીચ, મ માટે પીચ, નાસપતી માટે ફ્રેંચ નાસપતી, જરતાળુ માટે ક્વિન્સ જરદાળુ, બદામ માટે ખામ કે પીય ઇ.ની કલમના ઉપયોગ કરવામાં આવે છે. આંબાના રાષ માટે જોમદાર વૃક્ષના બીને ઉપયોગ કરવામાં આવે છે. r. sucker. કાછીય છેડનાં મૂળમાંથી થતા પ્રàહું. r, swell, ઝાડને વધારે સ્થિરતા મળે તે માટે તેના તલ આગળ ક્રમશઃ મૂળના થતા કુલાવે. r. system. મૂળ તંત્ર; વનસ્પતિને સાટી મૂળથી માંડીને તંતુ મૂળ સુધીના સઘળા પ્રકારનાં મૂળનું તંત્ર. r. tail. મૂળ પુચ્છ, r. tip. મૂલાગ્ર, મૂલગેપ. r. to seed. ટર્નિય અંગે હાથ ધરવામાં આવતી એક પ્રથા, જેમાં અનેક રાપ ચાસ ઊંચાઈએ પહેચે ત્યારે તેમને ઊપાડી, યેાગ્ય રૂપને બી માટે ખાસ તૈચાર કરેલા બીજા ખાડામાં રાપવામાં આવે છે; જેથી સારાં બી મળી શકે. r. tubercle. મૂળ – ગંડિકા, મૂળ પર થતા કુલાવે. r. tubers. કેટલીક વનસ્પતિનાં કુલેલાં મૂળr. tumour. મૂળ-અમુંí. r. vegetables. મૂળા, ગાજર, બીટ રૂઢ ઇ. જેવી કંદ્રવર્ગીય સાકભાજી. r. weevil. મૂળ ખાનાર કીટ. r. with velamen tissue. જલ્ શેાષક પેશીવાળા મૂળ, વાદળી સંદેશ મૂળ. r. worm. વનસ્પતિનાં મૂળ ઉપર ઉપદ્રવ કરનાર કૃમિ, કીટ, કે જંતુ. r. zone. વનસ્પતિનાં મૂળવાળા જમીનને પ્રદેશ. rooting. વનસ્પતિ દ્વારા થતું મૂળનું નિમાણ. (ર) ડુક્કરની માફક
512
Rosa...
તુંડથી જમીન ખાદ્દવી. (૩) પ્રજનન માટે ઉપયોગમાં લેવામાં આવતું મૂળ. (૪) કલમ કે કર્તન દ્વારા મૂળ મેળવવા – પેઢાં કરવાં. r. medium. મૂળ મેળવવા માટેનું રેતી જેવું માધ્યમ. rooty. છાલવાળું કે દૃઢ તલવાળું; મૂળ ખાજુએ ત્વક્ષા કે બાહ્ય વના ઘેરા પટાવાળા શણના તંતુ કે ચીકણા મૂલાગ, જેના કારણે છેડ મજબૂત અને છે; દૃઢમૂળવાળું, જેને barky અથવા hardy bottom પણ કહે છે. rope. દેરડું, રજુ. r. belt. રાજુ પટ્ટો, r. burn. કોઈ ભારવાહી કે અન્ય પ્રકારના પ્રાણીના રારીર પરના દેરડાના દબાણવાળા સંપર્ક કે હલનચલનથી તેની ચામડીને આવતી ખંજવાળ. r. controlled scrapper. દોરડાથી નિયંત્રિત કરવામાં આવતી ખુરપી. ropi ness. સૂત્રતા. ropy fermenta tion. રજુવત કિવન – વ્યથા. 1. milk. દૂધની એક પ્રકારની વિકૃતિ, જેમાં દૂધ ફાટી જતાં તેનાં સૂત્ર જેવાં થતાં ફોઢાં ફોદાં. roquette, Eruca sativa Mill. નામનુ rocket-salad, Taramira, તરીકે પણ એળખાતાં એકલું અથવા જવની સાથે ઉગાડવામાં આવતાં તેલી બી, જેને એકર દીઠ 500 – 600 પાઉન્ડ ઉતાર થાય છે અને તેમાંના તૈલી દ્રવ્યની 12 - 25 ટકાવારી હેય છે. છેાડ ઘાસચારા માટે પણ ઉપયેગમાં લેવામાં આવે છે. Rorippa armracia, મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી એક પ્રકારની વનસ્પતિ. R. masturbium-aquaticum (L.) Hayek. બ્રાહ્મણી સાગ, નામની શાકીય વનસ્પતિ, જે ૫. બંગાળ, એરિસા અને પંજાબમાં થાય છે . અને જેની શાકભાજી થાય છે. Rosa alba L. સફેદ ગુલામ, શાભા માટેના ડ. R. aksiae R. Br. ચીનમાં થતા ગુલાબને અેડ. R. cent. ifolia L. ગુલાબ; મુખ્યત્વે ઉત્તર પ્રદેશ અને બિહારમાં થતા ગુલાબનેા છેડ, જેની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only