________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
pelite
રોચની ટેકરીઓમાં થતા છેડ, જેનું બાષ્પશીલ તેલ સાબુ તથા સુગંધી દ્રયૈઃ અનાવવાના ઉપયાગમાં આવે છે. pelite. માટી જેવા ઝીણા કણવાળે શૈલ, જેનું ખવાણ થવાના પરિણામે કાંપ અને માટીનું નિર્માણ થાય છે. pellet. મેળ, ફાટી ઇ.ને નાના ગાળા
432
કે ગેાળી.
pelleted, વધારે સારી રીતે ઉપયેગમાં લઈ શકાય તે રીતે ખાતર, મી, ખારાક ઇ.ને એક સરખા ટકામાં યોજવાની પદ્ધતિને લગતું.
pellicle. પાતળું પડ, કલા, વચા, મલાઈ જેવા પાતળા થર Pellicularia filamentosa. ભેંચસિંગ, ચણા, રીંગણી, ટમેટા, બટાટા, વટાણા, મરચી, કોફી, ઇ.ને થતા એક પ્રકારના રોગ માટે જવાખદાર જંતુ. P. kol rga. કાફીને થતા રાગ માટે જવાબદ્વાર જંતુ. P. rofsii. રીંગણી, ટમેટા, જવ, ઘઉં, મગફળી, રાણ, તમાકુ, રાગી, ગવાર, કપાસ ઇ.ના રંગકારી કીઢ. P. salmonicolor. સફરજન, રબર, ચા, કાફીના રાગોત્પાદક કીટ. pellicular water. ચાણ્વીય આકષણના કારણે દીવાલની તિરાડને વળગી રહે તેવું અવલંખિત પાણી. pelophyte. માટીવાળી જમીનમાં ઊગતી વનસ્પતિને એક પ્રકાર
pelf. felt. નાના પ્રાણીનું વાળ, ઊન કે રુંવાટી સમેતનું ખાદ્ય કુદરતી સળંગ રીતે આવરતું ચર્મ. peltate, ત્રાકાર, Peltophorum htercarpum (DC.) Backer ex K. Heyne [yn. P. ferrugineum (Decne.) Benth; Inga Pterocarpa DC]. ચળકતા પીળા ફૂલનું ઝાડ. pelvic શ્રેણિને લગતું. p. born, શ્રોણિ દ્વારા જન્મેલું. p. fins. શ્રાણિ મીનપક્ષ. p. girdle. શ્રાણિ મેળખા. p. plexus. શ્રોણિ જાળ. pelvis. મેખળાથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
pen mating
બનતી પુચ્છાસ્થિ અને ત્રિકાસ્થિ સમેતની અસ્થિમય ગુહા, શ્રોણિ. Pempheres offinis F. કપાસને કીટ. pemphigus. શરીરની ચામડી પર થતી ફોડલી, જેમાં પાણી ભરાયેલું હોય છે. pen. ઢાર, બકરાં, ઘેટાં, ડુક્કર કે અન્ય પ્રાણીઓને પુરવાના વાડા. pencil cedar. ગ્રૂપ. pendent. લટકતું. pendulate. લેાલકની માફક દોલાચમાન થવું. pendulous, લટકતું. p. udder, લટકતાં, ઢીલાં આંચળ. pensile. લટકતું, લેલક જેવું. peneplane. સમતળ ભૂમિ. penetrability. પ્રવેશ્યતા. (ર) જમીનમાં એકમ અંતરે, તપાસાર્થે સાધનને પ્રવેશ કરાવવા માટે જરૂરી બનતું કાર્યાં. (૩) જમીનના ભૌતિક ગુણધર્મોને માપવાની એક પદ્ધતિ. penetrance. અભિવ્યાપ્તિ, અંત:પ્રવેરા, penetration. અંત:પ્રવેશ. penectrometer. જમીનમાં તપાસાર્થે દંડને પ્રવેશવા દેવા માટે જરૂરી બનતા ખળને માપવાની યુક્તિ; જેને ઉપયેગ માટી કે જમીનની ધૃતા કે સંઘનતા માપવા માટે પણ કરવામાં આવી શકે છે. penicillate. પેન્સિલ કે બ્રશ જેવા નાના ગુચ્છાવાળું, penicillin, પેનિસિલીન; અલ્પ વિષાક્તતાવાળુ પ્રતિજૈવ દ્રશ્ય, Penicillium notatum. નામની ફૂગ અથવા ઊખમાંથી અનાવવામાં આવે છે: રેગ કારકાની સામે દૈહિક અસક્રામક તરીકે તે કામમાં આવે છે, ઉપરાંત પ્રાણીઓના પૂરક ખેારાકમાં પણ તેને ઉપયેાગમાં લેવામાં આવે છે. Penicilium notatum, પેનિસિલીન નામનું પ્રતિજૈવ દ્રવ્ય.
penis. (શશ્ન, મૈથુન માટેનું નર પ્રાણીનું
પ્રજનન અંગ.
pen mating. એલાદી પ્રજનનની એક રીત, જેમાં ઘણી માદા મરધીએની સાથે મરચાને રાખવામાં આવે છે,
For Private and Personal Use Only