________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
potash
છે. p. test. જમીન પર ઉગાડેલા છેડ કરતા કુંડામાં ઉછેરવામાં આવતા પની પાષણ ઇ. નણવા માટે કરવામાં આવતી કસેટી. Potting, છેડના ઉછેર માટેના મિશ્રણવાળી કુંડામાં ધરુની ફેર રાપણી potash. પાટારા. (ર) પેશિયમ અને તેનાં સંયેાજાને લાગુ કરવામાં આવતા શબ્દ પ્રયોગ; રાસાયણિક ખાતરના સૂત્ર અનુસાર તે K2O થાય છે; જીએ potassium. potassium. વનસ્પતિ માટેનું મહત્ત્વનું પેાષકદ્રવ્ય, જેનું વનસ્પતિ પાટૅશિયમ (K+) આયન તરીકે અવશેાષણ કરે છે. રેગ પ્રતિકાર, જંતુ ઉપદ્રવ, ઠંડી અને પ્રતિકૂળ સોગામાં વનસ્પતિની ક્ષમતા વધારે છે. કાંછના નિર્માણમાં અને શર્કરા દ્રશ્યેાની હેરફેરમાં તે અગત્યના ભાગ ભજવે છે. તમાકુ, ખટમધુરા ફળા ઇ.ની ગુણવત્તામાં સુધારા લાવે છે અને અનાજના કણ અથવા દાણાને પૂરેપૂરા ભરી દે છે. પેટેશિયમની ઊણપ ધરાવતી જમીનાને અથવા તેના અનુમૂળ રીતે સ્વીકાર કરી શકે તેવી જમીનને પેટેશિયમયુક્ત ખાતર આપવામાં આવે છે, તે ઉપરાંત તમાકુ, ડુંગળી, ટમેટાં જેવાં પાક અને ફળ ઝાડને પણ તે માપવામાં આવે છે. પોટાશનાં મ્યુરિયેટ, પોટાશનાં સલ્ફેટ, લાકડાની રાખ, ઢારનાં મળમૂત્રની રાખ, પાંદડાંને સડા, તમાકુના ાડના હૂંઠાં ઇ. દ્વારા આ મહત્ત્વનું ખાતર આપવામાં આવે છે. p. chloride. ખાતરમાં સામાન્ય રીતે ઉપયેગમાં લેવામાં આવતું લવણ. KCI. p. deficiency. પેટૅશિયમની ઊણપ; પાકની પરિસ્થિતિના આધાર આ દ્રવ્ય કેટલા પ્રમાણમાં છે અથવા તેની કેટલા પ્રમાણમાં ઊણપ છે તેના પર છે. p. fixation. જલદ્રાશ્ય અને વિનિમયક્ષમ પાટૅશિયમનું એછા ઉપલબ્ધ સ્વરૂપમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા. p. iodide K[; આયાડાઇન પૂરક તરીકે કૃષિ સાથે સંકળાયેલ પ્રાણીઓને આપવામાં આવતું સફેદ જલદ્રાવ્ય રસાયણ, p. nitrate. 13 ટકા નાઇટ્રોજન અને
464
Acharya Shri Kailassagarsuri Gyanmandir
patato
44 ટકા પેાટાશ ધરાવતું ખાતરનું સયેાજ ન . p· permanganate. \M, O4; ઘેરું, ભૂÝ, સ્ફટિકીય દ્રવ્ય, જેને ઉપયાગ જંતુનાશક અને ચયાપચયક દ્રવ્ય તરીકે કરવામાં આવે છે. કાર્બનિક દ્રવ્યમાં નાઈટ્રોજનનું પ્રમાણ નક્કી કરવા તેને ઉપયાગ કરવામાં આવે છે. p. phosphate. પોટેશિયમ મેનિફેસ્ફેટ જેવું, ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવતું પોટેશિયમનું ગમે તે ફ્ફેટ. p. sulphate. K.SO, સૂત્ર ધરાવતું મિશ્ર ખાતર મનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતું એક પટારાવાહક દ્રવ્ય. potato. બટાટા; Solanum tuberosum L. નામની ખાદ્ય કંદ – એટલે બટાટાની શાકીય વનસ્પતિ. મેટા ભાગે તેને પાક ઠંડા, ભેજવાળાં પ્રદેશમાં થાય છે. આખા કંદ – બટાટા કે આંખવાળા ભાગને કાપીતેને વાવવામાં આવે છે. ઊંચી ટેકરીઆમાં તેને માર્ચ-એપ્રિલના ગાળામાં, નીચી ટેકરીઓમાં ડિસેમ્બર-જાન્યુઆરીના ગાળામાં અને મેદાની પ્રદેશમાં સપ્ટેમ્બર
ટેબરના ગાળામાં તેની વાવણી કરવામાં આવે છે. p. aphid. Myzus persicae Sulz. નામના બટાટાને મેલેમશી કીટ, જે તેના અંકુર પર હલ્લે કરે છે અને તે અનેક પ્રકારના વિષાણુજન્ય રોગાના વાહક બને છે. p. bacterinl wilt. જુઆ Potato bron rot. p. bangle diseses. જુએ hotato broom rot. p. bean. શક્કરિયા Pachyrhizus angulatus Rich. [P. erosus (L.). Urb.]. નામની કંદ અને બી પેદા કરતી દીર્ઘાયુ શાકીય વનસ્પતિ, જેનું મૂળ વતન મચ અમેરિકાનું પણ અહીં પ. બંગાળ, બિહાર, આસામ, એરિસા અને આન્ધ્ર પ્રદેશમાં વાવવામાં આવે છે. પાણીને સારા નિકાલ ધરાવતી અને ભીની જમીનમાં તેને વાવવામાં આવે છે. p. beetles. Epilachna cigintioctopunctata Fabr; E. dodecastign Mals; E. ocellata Rdt;
For Private and Personal Use Only