________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
pituitary...
pituitary gland. બ્રહ્મગ્રંથિ, પિયુષગ્રંથિ; મસ્તિષ્કના નીચલા ભાગમાં રહેલી, નાની, અંતરસ્ત્રાવી, નલિકારહિત ગ્રંથિ, જે લેાહીમાં સીધેા જ તેના અંત:સ્રાવ ઠાલવે છે; જે ગલગ્રંથિ, લિંગી અંગેા અને દુગ્ધગ્રંથિઓને સક્રિય બનાવવામાં સહાયભૂત અને છે. pivot. કીક.
451
piyala. એક ખાદ્ય ફળવાળું ઝાડ, placenta. જરાયુ, એર, ખીજસ્થાન. (૨) ગર્ભાશયનું પ્રમાણમાં મેટું, ગાળ અને સપાટ અંગ, જે નાળ અથવા નાઈડા દ્વારા માતા અને તેના ગર્ભમાં રહેલા મચ્ચાની સાથે સંબંધ જાળવે છે; ખચ્ચાના જન્મ માદ બહાર આવેલી ત્વચાની સાથે આ અંગને દૂર કરવામાં આવે છે, જેને પ્રસવે ત્તર કહેવામાં આવે છે. (૩) વનસ્પતિના ખીજાંડ ધરાવતા અંડાશયને ભાગ, placental. જરાણુનું કે જરાય અંગેનું, p. cell. જરાયુ કોષ. p.relention. બચ્ચાના જન્મ બાદ રહી જવા પામતું જરાયુ અને ત્વચાને અન્ય ભાગ. placentation. જરાયુવિન્યાસ. plagioclase feldspar group. પેઢારાફેલ્ડસ્પાર અને આલ્બાઈટ કે સાડા ફેલ્ડસ્પાર સમૂહ ધરાવતા ફેન્ડસ્પાર. plain bearing. સાદું બેરિંગ – ધારક, plains. મેદાન, વિસ્તૃત, સપાટ જમીન ભૂમિ, જેનું કાંપ નિર્મિત, કાંઠાળ, રણ ઇ.માં વર્ગીકરણ કરી શકાય. pi. bamboo. Bambusa balcooa Roxb. નામને પ. બંગાળ, આસામ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં થતા વાંસ, જેને ઉપયાગ નિર્માણ કામેા અથવા ઈમારતી હેતુઓ માટે કરવામાં આવે છે. plaksha. પિત્ખન, plan. યાજના, આયેાજન. plannedproduction. યાજનાબદ્ધ ઉત્પાદ્દન. planning commitlee. યાજના સમિતિ.
plane. સમતળ, તળ, સપાટ, plani—. સમતળ, સુંવાળું, સપાટ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
plant
અર્થસૂચક પૂર્વેગ. planimeter. ક્ષેત્રફળનું માપ લેવા માટેનું સાધન. planipetalous. સપાટ પાંખડીઓવાળું. plank. પાટિયું. planker. પટ, પટેલ; ીના કચારા, માટીનાં ઢેફાં ભાગવાં અને જમીનને સરખી કરવા વાપરવામાં આવતું 6થી 7 ફૂટ લાંબુ ખળદ-કર્ષિત લાકડાનું ભારે પાટિયું. planking. ખીના કચારા, માટીનાં ઢેફાં ભાંગી જમીનને સમતળ કરવાની પ્રક્રિયા, plankton. દરિયા, સરાવર, તળાવ ઇ. જળાશયેા પર તરતી સૂક્ષ્મ સજીવ વનસ્પતિ કે જીવ, જે સ્તરકવચી, મૃદુકાય અને નાની માછલીઓના ખારાક અને છે. planosols. સ્વાંતરક્ષેત્રીય જમીનને સમૂહ.
plant. છેડ. (ર) વનસ્પતિ. (૩) પ્રવાહી દ્રાવણ દ્વારા પાષક ખારાક મેળવતા વાનસ્પતિક સજીવ. (૪) જમીનમાં બ્રેડ કે રાધે રૂપવા-વાવવા. pl. association. વનસ્પતિ મંડળ. (ર) રહેઠાણુ, દેખાવ, વાતાવરણીય રચના અને પુષ્પરચનાની દૃષ્ટિએ સમાનતા ધરાવતું કુદરતી વનસ્પતિનું ઘટક. Pl. bed. બી વાવવા અને રોપવા માટે રુને ઉછેરવા માટેના
ચારે કે કચારી, pl. breeding. પસંદગી, અંત:પ્રજનન અને સંકરની પ્રક્રિ ચા દ્વારા અને અન્ય વાનસ્પતિક કૃષિ – પદ્ધતિ દ્વારા કરવામાં આવતું વનસ્પતિનું સંવર્ધન. pl. certificate. ચેાકસ ધારણ પ્રમાણેની કાઈ એક વનસ્પતિ હાવા વિષે માન્ય અથવા અધિકાર પ્રાપ્ત સંસ્થા દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર. pl. community. વનસ્પતિ સમાજ. pl. cover. જમીનનું લીલેાતરી દ્વારા થતું આવરણ. pl. crop. ૨ાપેલા પાક. pl. density. વનસ્પતિ દ્વારા આવરત થતા જમીનના વિસ્તારની ટકાવારી. pl. disease. વનસ્પતિને લાગુ થતે રેગ; પાક પેદાશ કે તેના પ્રમાણ કે બંનેને હાતિકારક થઈ પડે તેવી સમગ્ર પાક કે તેના