________________
Shri Mahavir Jain Aradhana Kendra
mummification
www.kobatirth.org
380
વિવિધતા મળે. m. epidermis. બહુ અધિસ્તર. m. factor hypothesis. બહુકારક પરિકલ્પના. m.f inheritance. સરખા પ્રભાવવાળા ઘણા જનિન દ્વારા નક્કી થતાં લક્ષણે ધરાવતી આનુવશિકતાના એક પ્રકાર. m. factors,ચાસ લક્ષણ પર એક પ્રકારના પ્રભાવ પાડતાં કારકા m. hypodermis. બહુ અધઃસ્તર. m. plough. બે કે વધારે તળવાળુ હળ. m. superphosphate. બેવડું સુપરફાસ્ફેટ. multiplication. સંખ્યાવૃદ્ધિ. (૨) ગુણાકાર. m. plot. પસંદ કરવામાં
વેલ ઘેાડાં ખીમાંથી ઘણાં ખી ઉગાડી શકાય તેવે પ્લેટ. multipurpose. બહુવિધ પ્રયોજન.m.farm sprayer. ઘાસપાત, પાક અને ફળ ઝાડના છંટકાવ માટે જરૂરી બનતું હાઇડ્રેટલિક સાધન. m. food. ત્રણ ભાગ સિંગદાણાને લેટ, એક ભાગ ચણા, પ્રજીવકે એ’ અને ‘ડી’તથા કેલ્શિયમ લવણ ધરાવતું મિશ્રણ, જે પ્રેાટીન અને ખનિજની ગરજ સારે છે. પ્રત્યેક ઢોર દીઠ દિવસમાં એ સૌંસ આવું મિશ્રણ પ્રેાટીન, પ્રજીવકા અને ખનિજ દ્રવ્યેાની ત્રીજા ભાગની આવશ્યકતા પૂરી પાડે છે. multivoltine. વર્ષમાં બે કરતાં વધારે ફાલ આપનાર રેશમના કીડાને એક પ્રકાર. mumnification. ગના કારણે ફળ સંકાચાઈને સખત બની જઈ ઝાડની સાથે જોડાયેલું રહે તેવી ઘટના. (ર) માત ખચ્ચાનું (ગર્ભમાંજ) સુકાઈને સંકાચાઈ જવું. mummy. રેગથી સુકાઈ, સંક્રાચાઈ જઈને ઝાડની સાથે વળગેલું રહેતું ફળ. mundakan. સપ્ટેમ્બર - કટોબરમાં વાવી જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં લેવાતે ડાંગરના ખીજો પાક.
Mundla, મામફળ. mungaru, પૂર્વ-વર્ષા વરસાદ. mung bean. મગ, mungo. પાતળી અને મધ્યમ કદની શેરડી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Murray...
mungrela. કાળીજીરી. munja, મુંજ તૃણ. m. grass. તૃણકુળનું Sentha, sarkanda, munja, Erianthus munj (Roxb.) Jesw. (Saccharum munja Roxb.). ઇ. નામેા ધરાવતું ટેપલા –ટાપલીએ, અને દેરડાં બનાવવામાં ઉપયેગમાં લેવામાં આવતું ઘાસ, જેને ઉપયોગ છાપરાં છાવવા માટે પણ કરવામાં આવે છે. Muntingia calaburi L. રૂદ્રાક્ષકુળનું ખાદ્ય ફળવાળું ઝાડ. murela. જંગલી કારેલાં, કંટાળા, muriate of ammonia. એમેનિયમ ક્લેારાઇડ. muriate of potash. KCl, વ્યાપારી ધેારણે મળતા પોરિયમ ક્લારાઇડ, 46થી 62 ટકા પેાટાશ (K2O) (મેટા ભાગે કલેરાઇડના સ્વરૂપે), ધરાવતા ખાતર તરીકે ઉપયેગમાં લેવામાં આવતું પેઢારા લવણ. વાવણી કરવા અગાઉ કે વાવણી કરતી વખતે આ ખાતર એકલું કે ખીજાં ખાતરની સાથે નાપવામાં આવે છે, જે જમીનમાં નમ્સ – વશેષ રહેવા દે છે.
1
For Private and Personal Use Only
murmura, મમરા.
Murrah. ઉલ્હી અને પંજાખમાં જોવામાં આવતી, કાળી ભેંસ, સફેદ ચિહના વિનાની દૂધાળી ભેંસની એક એલાદ. Murraya exotica L. [Syn. M. paniculata (L.)Jack]. કામિની, જારાવંતી, અનેકામના નામની વનસ્પતિના એક પ્રકાર. M, hoenigii (L.) Spreng (Syn. Bergera koenigi L.). મીઠે લીમડા; તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતું નાનું ઝાડ, જેનાં પાન કઢીને સુવાસિત કરવા ઉપયેગમાં લેવામાં આવે છે. Murray red gum, સમિતિ ધરાવતું, ટટ્ટાર, મેાટું ઝાડ, જેનું કાજી મજબૂત છે અને તેના નિર્માણ કામેમાં ઉપયાગ કરવામાં આવે છે. પહેલાં ઉછેરગૃહમાં વાવી રોપની ફેરરોપણી કરવામાં આવે છે.