________________
Shri Mahavir Jain Aradhana Kendra
lanate
www.kobatirth.org
વિસ્તારામાં કે જ્યાં જમીનમાં ફાસ્ફરસની ઊણપ હેાય અને ઢર Clostridium botulinum ડી દ્રવ્ય ધરાવતાં હાડકાં ખાતાં હોય ત્યાં તેમને થતા એક પ્રકારના ફાગ, જેમાં તેમને નબળાઈ જણાય, મે'માંથી લાળ ઝરે, જડબાં, જીભ અને ગ્રસનીને લકવે! થાય, પરિણામે ખારાક ગળી શકાય નહિ અને ઘેાડા જ કલાકમાં મૃત્યુ નીપજે. lanate. ઊની, ઊન જેવા દેખાવ થાય તેવા ામિલ પ્રવષઁથી આવરિત. lanceolate. ભાલાકાર. (૨) લાંખા અને મધ્યમાં પહેાળાં પાન હોય તેવું ભાલાના ફળું જેવું.
land. ભૂમિ, જમીન, સ્થળ, પ્રદેશ; સંપૂર્ણ કુદરતી અને સંવર્ધિત પર્યાવરણ, જેમાં ઉત્પાદન કરવામાં આવે છે. જમીન ઉપરાંત તેના અન્ય ગુણેમાં ખનિજ નિક્ષેપે અને પાણીના પુરવઠા, જીવંત વનસ્પતિ આવરણ, સુધારણનાં કાર્યો જેવા ભૌતિક સંજોગેન સમાવેશ થાય છે. 1., arable ખેડવા યોગ્ય-કૃષ્ણભૂમિ. 1., cultivated ખેડેલી-કૃષ્ઠભૂમિ. 1., culturable waste ખેડવા ચેાગ્ય-કૃષ્ય પડતર જમીન. l, forest વનભૂમિ, વનસ્થલી, જંગલ. 1., marginal સીમાંત ભૂમિ, L, pasture ચરાણભૂમિ. I, uncul tivited વણખેડાચેલી જમીન, 1., unculturable waste ખેડી ન શકાય તેવી પડતર જમીન. ., waste પડતર જમીન.. abandonment. ભૂમિ પરિત્યાગ. 1. abuse. ભૂમિ – જમીનને દુરુપયેગ. 1. and stock share system. ભૂમિ અને સાધન-સામગ્રીની ભાગીદારીની પદ્ધતિ. l capability. ચાક્કસ હેતુ માટેની, તે હેતુ ખર લાવવા માટેની જમીનની ક્ષમતા. ભૂમિનાં ભૌતિક લક્ષણાના કારણે મુશ્કેલી અને જોખમ જણાય જેમાં આબેહવા જેવાના પણ સમાવેશ થાય છે 1. classification. કેાઈ ચાક્કસ પ્રકારના ઉપયેગ કે તેનાં લક્ષણા કે તેની કાર્યદક્ષતા અનુસાર ચોક્કસ હેતુ માટેના જમીનના
316
land
ઘટકોનું કરવામાં આવતું વર્ગીકરણ; આવા પ્રકારનું વર્ગીકરણ જમીનમાં અંતર્ગત લક્ષણા અથવા તેના ઉપયાગની ક્ષમતા અનુસાર કરવામાં આવે છે. 1. colonization. ભૂમિ વસાહતીકરણ; જમીનને વસવા યોગ્ય બનાવવી. L. Grant Colleges. કૃષિ અને યાંત્રિક કળા શીખવવા માટે અમેરિકાના પ્રત્યેક રાજ્યમાં કાયદા અનુસાર સ્થાપવામાં આવતી કૅલેજો. 1. improvement. જમીન સુધારણા, ભૂમિસુધારણા. 1. lease legi.
measure.
slation. જમીન પટે આપવા અંગેના ધારી. 1. leech. પાતળી, નાની, પશુનું લેાહી પીતી, ભેજવાળી જમીનેમાં થતી જળે.1, lord. જમીનના માલિક, જમીનાર. 1. lordism. જમીનદારીની પ્રથા; ગણેતિયા પાસેથી ઠરાવેલું ગણેતા માલિકને મળે તેવા પ્રકારની જમીન ]. ભાગવઢાની પ્રથા. જમીનની માપણી. 1. mortgage. જમીનને ગીરે, જમીનને ગીરવે મૂકવાની પ્રથા. L. M. Bank. જમીન ગીરે ખેં', 1. m. credit. જમીન ગીશ ધિરાણ. 1. owner. જમીનને માલિક. 1. policy. જમીન અંગેની નીતિ. 1. put to non-agricul tural use. બિનખેતીના ઉપયાગ હેઠળ મૂકવામાં આવતી જમીન. 1. reclamation. જમીનને સાફ કરી, ધોવાણનું નિયંત્રણ કરી, સિંચાઈ માટેનાં જળાશયેા રચીને, જમીનની ગુણવત્તા અને/ અથવા તેના પર્યાવરણમાં ફેરફાર કરીને જમીનને વધારે ધનિષ્ટ ઉપયેગ કરી શકાય તેવી ક્ષમતા ધરાવતી તેને બનાવવી; ભૂમિ નવસાધ્યીકરણ, I. revenue. જમીન મહેસૂલ. 1. scape. જમીનને પ્રકાર, વનસ્પતિ, ટેકરીએ, ખીણ, ખેડવામાં આવેલાં ખેતા, નદીઓ, વહેણ જેવા અન્ય વિસ્તારેની તુલનામાં પૃથ્વી પરના ચેસ વિસ્તારમાં જુદ! તરી આવત, લક્ષણાના સરવાળા. (૨) વૃક્ષા ર।પીને, ક્ષુપા ઉગાડીને, ફૂલઝાડ વાવીને, સેાપાને,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only